SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ગૌતમ ! મંદરપતના વાયવ્ય કણમાં ગંધમાદન કૂડના આગ્નેય કેણુમા સિદ્ધાયતન નામક ફૂટ ઉપર કહેવામાંઆવેલ છે. જે પ્રમાણુ ક્ષુદ્રહિમવાન્ પર્યંત ઉપર સિદ્ધાયતનકૂટ-માટે કહેવામાં આવેલ છે, સિદ્ધાયતન વગેરે બધા સાતે ફૂટ માટે પણ આ મુજબ જ પ્રમાણ સમજવુ' ‘વૈં' ચેવ વિજ્ઞિા િતિળિ દૂકા માળિયવો' આ પ્રમાણે જ સિદ્ધાયતન ફૂટના કથન મુજબ જ ત્રણ વિદિશાઓમાં વાયવ્ય કેણમાં ત્રણ સિદ્ધાયતન વગેરે ફૂટા કહેવા જોઈએ. શકા-વાયવ્ય વિદિશા તા એક જ હાય પછી અહી' ત્રણ વાયવ્ય કણ એવા પાઠ શા માટે કહેવામાં આવેલ છે ઉત્તર અહીં જે એવું કહેવામાં આવેલુ' છે તે ત્રણ વાયવ્ય દિશાઓને અનુલક્ષીને કહેવામાં આવેલુ છે. ‘હં પત્તર વિ દ્વારા માળિયવ્વ' એ ત્રણ વાયવ્ય દિશાઓને એ સૂત્રના વિવરણમાં ઉક્ત યુક્તિ વડે સમુદિત કરવામાં આવેલ છે. તાય આ પ્રમાણે છે કે મેરુથી ઉત્તર-પશ્ચિમ દિશાઓના અન્તરાલમાં વાયવ્ય કાણમાં સિદ્ધાયતન ફૂટ છે. એ સિદ્ધાયતનકૂટથી વાયવ્યકણમાં ગધમાદનકૂટ છે, એનાથી વાયવ્ય કોણમાં ગંધિલાવતી ફૂટ છે. આ પ્રમાણે એ વાયવ્ય વિદિશા રૂપકા વડે સમુદ્ધિત કરવામાં આવેલ છે. એથી જ ‘વિસિદ્દેિ તિળિ’ એવા મહુવચનના પ્રયાગ કરવામાં આવેલ છે. હવે ચતુર્થાં ફૂટનું સ્થાન કહેવા માટે સૂત્રકાર 'उत्थे ततिअस्स उत्तरपच्चत्थिमेण पञ्चमस्स दाहिणेणं, सेसाउ, उत्तरदाहिणेणं फलिय लोहि अक्वेसु भोगंकर भोगवइओ देवयाओ सेसेसु सरिसणामया देवा' मा सूत्र वडे સમજાવે છે કે ઉત્તર ફૂટ નામના જે ચતુર્થાં કૂટ છે તે તૃતીય ફૂટ જે ગાંધિલાવતી ફૂટ છે, તેની વાયવ્ય દિશામાં છે અને પાંચમા જે સ્ફાટક ફૂટ છે તેની દક્ષિણ દિશામાં છે. એ ફૂટા સિવાય જે સ્ફટિક કૂટ, લેાહિતાક્ષ ફૂટ અને આનંદ ફૂટ એ ત્રણ ફૂટે છે તે ઉત્તર દક્ષિણુ શ્રેણિમાં વ્યવસ્થિત છે. અહી એવા અર્થ કરવામાં આવે છે કે-પાંચમા જે સ્ફટિક ફૂટ છે તે ચતુર્થાંકૂટની ઉત્તર દિશામાં છે અને ૬ ઠા કૂટની દક્ષિણ દિશામાં છે. છઠ્ઠા ફૂટ છે તે પંચમ—કૂટની ઉત્તર દિશામાં અને સાતમા ફૂટની દક્ષિણ દિશામાં છે જે સાતમા ફૂટ છે તે ૬ ઠા ફૂટની ઉત્તર દિશામાં આવેલ છે. આ પ્રમાણે પરસ્પરમાં ઉત્તર-દક્ષિણ ભાવ કહેવામાં આવેલ છે. સ્ફટિક ફૂટ અને લેાહિતાક્ષ ફૂટ એ એ ફૂટની ઉપર ભેગ’કરા અને ભાગવતી એ એ દિકુમારિકાઓ રહે છે. શેષ સ` ફૂટો ઉપર ફૂટો મુજબ નામવાળા દેવા રહે છે ‘જીણુ વિ સાચવવેંસના રાયજ્ઞાળીત્રો વિવિજ્ઞાપુ' ૬ ફૂટની ઉપર જ પ્રાસાદાવતસક છે. તત્ તત્ ફૂટના અધિષ્ઠાયક દેવાના નિવાસ માટે ચેગ્ય ઉત્તમ પ્રાસાદે છે, તેમજ તત્ તત્ દેવાની રાજધાનીએ અસખ્યાતમા ભાગ પ્રમાણુ જ ખૂદ્વીપમાં વાયવ્યકાણમાં છે. ‘મે નટ્રેન' મતે ! ત્રં વુર્ગંધમાચળે નવાપન્ન ૨' હે ભદ ંત ! આપશ્રી એ આ પર્યંતનું નામ ગન્ધમાદન વક્ષસ્ટાર પર્વત' એવું શા કારણથી કહ્યું છે? એના જવાબમાં પ્રભુ કહે છે ‘નોયમા ! ગંધમાચળસ્ત્ર નું ચલાવન્દ્વચલ સંધે સે ગદ્દામ कोट्ठपुडाण वा जाव पीसिज्जमाणाण वा उक्किरिज्जमाणाण वा विकिरिज्जमाणाण वा परिभुज्ज• माणा वा जाव ओराला मणुष्णा जाव गंधा अभिणिस्सर्वति भवेयारूवे ? णो इणट्टे समट्टे' જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ४८
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy