SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ દિકુમારની ઘંટા મંજુષા છે. ઉદધિકુમારોની ઘંટા સુરવરા નામક છે. દ્વીપકુમારની ઘંટા મધુરસ્વરા નામક છે. વાયુકુમારેની ઘટા નંદિઘાષા નામક છે. એમના જ સામાનિક દેવેનો સંગ્રહ કરીને પ્રકટ કરનારી આ ગાથા સૂત્રકારે કહી છે–ચમરના સામાનિક દેવની સંખ્યા ૬૪ હજાર છે. બલીન્દ્રના સામાનિક દેવેની સંખ્યા ૬૦ હજાર છે. ધરણેન્દ્રના સામાનિક દેવોની સંખ્યા ૬ હજાર છે. આ પ્રમાણે ૬ હજાર અસુરવર્જ ધરણેન્દ્રાદિ ૧૮ ભવન વાસીદ્રોના સામાનિક દેવે છે તેમજએમના આત્મરક્ષક દે સામાનિક દેવે કરતાં ચાર ગણું છે. બ્રિસ્ટિi પાવત્તાળીગાણિવ મળો ઉત્તરસ્ત્રામાં હોત્તિ દક્ષિણ દિગ્વતી અમરેન્દ્ર વર્જિત ભવનપતીન્દ્રોને પદાત્યનીકાધિપતિ ભદ્રસેન છે. તથા ઉત્તર દિવતી બલિ વર્જિત ભવનપતીન્દ્રોને પદાયની કાધિપતિ દક્ષ છે. જો કે ઘંટાદિકનું કથન પહેલાં પિતા-પિતાના પ્રકરણમાં આવેલાં સૂત્રો વડે કહેવામાં આવેલું છે તે સમુદાય વાકયમાં સર્વ સંગ્રહના નિમિત્તથી જ પ્રકટ કરવામાં આવેલું છે વાળમંતરજ્ઞાસિયા વદવા સેવા એજ પ્રમાણે આ પૂર્વમાં ભવનવાસિયેના સંબંધમાં કથન પ્રગટ કરવામાં આવેલું છે તે પ્રમાણે જ વનવ્યંતરો તેમજ તિક દેના સંબંધમાં પણ કથન સમજી લેવું જોઈએ. પૂર્વોક્ત કથન કરતાં આ કથનમાં “વર” જે તફાવત છે તે આ પ્રમાણે છે'चत्तारि सामाणियसाहरसीओ, चत्तारि अग्गमहिसीओ, सोलस आयरक्खसहस्सा विमाणा सहस्सं, महिं दन्झया पणवीसं जोयणसय घंटा दाहिणाणं मंजुस्सरा उत्तराणं मंजुघोसा' से मना સામાનિક દેવોની સંખ્યા ચાર હજાર જેટલી છે. એમની પટ્ટ દેવીઓ ચાર હોય છે. એમના આત્મરક્ષક દેવ ૧૬ હજાર હોય છે. એમના યાન-વિમાનો એક હજાર યેજન જેટલા લાંબા-ચડા હોય છે. મહેન્દ્ર ધ્વજની ઊંચાઈ ૧૨૫ પેજન જેટલી છે. દક્ષિણ દિગ્વતી વ્યાનવ્યતની ઘટાઓ મંજુસ્વર નામની છે અને ઉત્તર દિગ્વતી વાનર્થાતરેની મંજુષા નામક હોય છે. “વાયત્તાળીગાવિ વિમાનમરીઝ મામલો સેવા” એમના પદત્યનીકાધિપતિ અને વિમાનકારી આગિક દેવે હોય છે. તાત્પર્ય આ પ્રમાણે છે કે સ્વામી વડે આજ્ઞપ્ત થયેલા આભિગિક દેવ જ ઘંટા વાદન વગેરે કાર્યમાં તેમજ વિમાનની વિકુર્વણ કરવામાં પ્રવૃત્ત હોય છે. હરિનિગમેપીની જેમ અથવા પાલક દેવની જેમ એઓ નિર્દિષ્ટ નામવાળા દેતા નથી વ્યાખ્યા વિશેષ પ્રતિપાદિની હોય છે. આ કથન મુજબ જે સૂત્રમાં કહેવામાં આવેલું નથી તે આ મુજબ અહીં સમજી લેવું જોઈએ. વનબંતરેની પણ ત્રણ પરિષદાઓ હોય છે. એમાં જે આત્યંતર પરિષદા છે તેમાં ૮ હજાર દે હેય છે. મધ્ય પરિષદામાં ૧૨ હજાર દે હોય છે. એ સંબંધમાં ઉલ્લેખ આ પ્રમાણે છે. “aavi तेणं समएणं काले णामं पिसाइंदे पिसायराया चउहि सामाणियसाहस्सीहिं चउहिं अगमहिसीहिं सपरिवाराहि तिहिं परिसाहिं सत्तहिं अणीएहिं सत्तहिं अणीआहिवइहिं सोल. હિં માનવવસાહસીહિં” આ પાઠને અર્થ સ્પષ્ટ છે. “R ચેર પર્વ સર્વે વિ' વ્યંતરેના આ પૂર્વોક્ત કથન મુજબ જ તિષ્ક દેવેનું કથન પણ જાણવું જોઈએ. પરંતુ “ોરિ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૯૫
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy