________________
હજાર સામાનિક દેવે છે. સનત્કુમારેન્દ્રને ૭૨ હજાર સામાનિક દેવા છે. માહેન્દ્રને ૭૦ હજાર સામાનિક દેવા છે. બ્રહ્યેન્દ્રને ૬૦ હજાર સામાનિક દેવે છે. લાન્તકેન્દ્રને ૫૦ હજાર સામાનિક દેવા છે. શકેન્દ્રને ૪૦ હજાર સામાનિક વા છે. સહસ્સારેન્દ્રને ૩૦ હજાર સામાનિક દેવા છે. આનત પ્રાણત કલ્પ દ્વિકેન્દ્રને ૨૦ હજાર સામાનિક દૈવ છે. આપણુ અશ્રુત કલ્પ ક્રિકેન્દ્રને ૧૦ હજાર સામાનિક દેવા છે, સૌધર્મેન્દ્ર શક્રને ૩૨ લાખ વિમાના છે. ઈશાનને ૨૮ લાખ વિમાને છે. સનકુમારેન્દ્રના ૧૨ લાખ વિમાને છે. માહેન્દ્રને આઠ લાખ વિમાને છે. બ્રહ્મલેાકેન્દ્રને ૪ લાખ વિમાને છે. લાન્તકેન્દ્રને ૫૦ હજાર વિમાના છે. શક્રેન્દ્રને ૪૦ હજાર વિમાના છે. સહ. સારેન્દ્રને ૬ હજાર વિમાન છે. આનત-પ્રાણત એ છે કલ્પાના ઇન્દ્રને ૪૦૦ વિમાના છે અને સ્મરણ અચ્યુત એ પાના ઇન્દ્રને ૩૦૦ વિમાના છે. યાન–વિમાનની વિધ્રુણા
કરનારા દેવાના નામે અનુક્રમે આ પ્રમાણે છે-(૧) પાલક, (૨) પુષ્પક, (૩) સૌમનસ (૪) શ્રીવત્સ, નન્દાવ, (૫) કામગમ, (૬) પ્રીતિગમ, (૭) મનારમ (૮) વિમલ અને સતાભદ્ર. આ જ વિષય ‘અળચાળચવે, ચારિ સાડઽરનસ્તુપ તિળિ, હર્ विमाणाणं, इमे जाण विमाणकारी देवा पालयपुष्फेय सोमण से सिविच्छे दियावते, काम ગમે પીગમે મળોરમે વિમલ્ટ સવ્યોમને' હવે ૧૦ કલ્પેન્દ્રોમાંથી કાઇ પણ રીતે જે પાંચ ઇન્દ્રોમાં સમાનતા છે, તે સ્પષ્ટ કરવામાં આવે છે. ‘સૉમ્માનં, સોમારપાળ, વૅમજોગगाणं महासुक्कयाणं, पाणयगाणं, इंदाणं सुघोसाघंटा, हरिणेगमेसी, पायताणीआहिवई, उत રિત્ઝા નિજ્ઞાનમૂમિ વાળિવુધ્ધિમિસ્ત્રે, રળ્વ' સૌધર્મેન્દ્રોની, સનકુમારૅન્દ્રોની બ્રહ્મલેાકન્દ્રોની મહાણુકેન્દ્રોની અને પ્રાણતેન્દ્રોની સુઘે!ષા ઘંટા, હરિનેગમેષી પદાત્યનીકાધિપતિ ઔત્તરહા, નિર્માણ ભૂમિ દક્ષિણ પૌરસ્ત્ય રતિકર પર્વત એ ચાર વાત્તાને લઈને પરસ્પર સમાનતા છે. અહી જે ‘સોમ્નાન’ વગેરે પદ્યમાં બહુ વચનને પ્રયેળ કરવામાં આવેલું છે તે સ`કાલી ઈન્દ્રોની અપેક્ષાએ કરવામાં આવેલા છે. ાળાનું મર્હિ ંતનसहस्सार अच्चुअगार्ण इंदाणं महाघोसा घण्टा लहुपरक्कमो पायताणीआहिवई, दक्खिणिल्ले નિજ્ઞાળમળે, ઉત્તર પુરસ્થિમિત્ત્વે રરપવ' ઇશાનેન્દ્રીની, માહેન્દ્રોની, લાંતકેન્દ્રોની, સહસ્રારેન્દ્રોની અને અચ્યુતકેન્દ્રોની માહાઘેષા ઘ'ટા, લઘુ પરાક્રમ પદાત્યનીકાધિપતિ, દક્ષિણ નિર્માણ મા, ઉત્તરપૌરસ્ટ્સ રતિકર પત, એ ચાર વાતેમાં પરસ્પર સમાનતા છે. ‘વિરસાનું जहा जीत्राभिगमे आयरक्खा सामाणिय चउग्गुणा सव्वेसि जाब विमाण सत्र्वेसि जोयण सयसहस्सविच्छिणा उच्चतेणं सविमाणप्पमाणा महिंदझया सव्वेसि जोयणसह सिआ, સવવજ્ઞા, મજૂરે સમોઅયંતિ લાવ પન્નુવાસંતિ' એમની પરિષદાના સંબંધમાં જે પ્રમાણે જીવાભિગમ સૂત્રમાં કહેવામાં આવેલુ છે, તેવું આ કથન અહીં પણ કહી લેવું જોઈ એ ત્યાં તે કથન આ પ્રમાણે છે—પરિષદાએ ૩ હાય છે એક અભ્ય ંતર પરિષદા, ખીજી મધ્ય પરિષદા અને ત્રીજી બાહ્ય પરિષદા શકની આભ્ય'તર પરિષદામાં ૧૨ દેવા હાય છે.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૯૧