________________
મધ્ય પરિષદામાં ૧૪ હજાર દેવ હોય છે. તેમજ બાહ્ય પરિષદામાં ૧૬ હજાર દેવે હોય છે. ઈશાનેન્દ્રની આત્યંતર પરિષદમાં ૧૦ હજાર દેવો હોય છે મધ્ય પરિષદામાં ૧૨ હજાર દેવે હોય છે અને બાહ્ય પરિષદામાં ૧૪ હજાર દે હોય છે. સનસ્કુમારેન્દ્રની આત્યંતર પરિષદામાં આઠ હજાર દેવો હોય છે. મધ્ય પરિષદામાં ૧૦ હજાર દેવ હોય છે. તેમજ બાહ્ય પરિષદામાં ૧૨ હજાર દે હોય છે. મહેન્દ્રની આત્યંતર પરિષદામાં ૬ હજાર દે હોય છે, મધ્ય પરિષદામાં ૮ હજાર દેહોય છે અને બાહ્ય પરિષદામાં ૧૦ હજાર દેવો હોય છે. બ્રત્યેન્દ્રની આત્યંતર પરિષદામાં ૪ હજાર, મધ્યપરિષદામાં ૬ હજાર અને બાહ્ય પરિષ દામાં ૮ હજાર દેવો હોય છે. લાન્તકેન્દ્રની આત્યંતર સભામાં ૨ હજાર દેવો હોય છે. મધ્યપરિષદામાં ૪ હજાર દેવે હોય છે અને બાહ્ય પરિષદામાં ૬ હજાર દેવે હેય છે. કેન્દ્રની આત્યંતર પરિષદમાં ૧ હજાર દેવો હોય છે, મધ્ય પરિષદામાં ૨ હજાર દે હોય છે અને બાહ્ય પરિષદામાં ૪ હજાર દેવો હોય છે. સહસ્ત્રારેન્દ્રની આત્યંતર પરિષદામાં ૫૦૦ દેવ હોય છે, મધ્ય પરિષદામાં ૧ હજાર દેવ હોય છે. તેમજ બાહ્ય પરિષદામાં ૨ હજાર દે છે આનત માણતેન્દ્રની આત્યંતર પરિષદામાં ૨૫૦ દે હોય છે. મધ્ય પરિષદામાં ૫૦૦ દે છે તેમજ બાહ્ય પરિષદામાં ૧ હજાર દે હોય છે. આરણ અમૃતેન્દ્રની આત્યંતર પરિષદામાં ૧૦૦ દેવે હોય છે, મધ્ય પરિષદામાં ૨૫૦ દેવા હોય છે અને બાહ્ય પરિષદામાં ૫૦૦ દેવ હોય છે. આ બધું કથન ત્યાં ‘ત્તિ
ત્તિ વગેરે આલાપકમાં યથા સંખ્ય કહેવામાં આવેલું છે. શક અને ઈશાનેન્દ્રની દેવીઓની ત્રણ પરિષદાઓનું વર્ણન તેજ જીવાભિગમાદિકમાં કહેવામાં આવેલું છે. એથી ત્યાંથી જ આ પ્રકરણ વિશે જાણું લેવું જોઈએ. આત્મરક્ષક દેવ, સમસ્ત ઈન્દ્રોના તેમના જેટલા સામાનિક દેવે છે તેમના કરતાં ચતુર્ગણિત છે. એ બધાં વણકમાં આ પ્રમાણે અભિલાય છે-“ર૩રારી બાહ્યવસારી જીરું તig ડાયર રાણી પદ' વગેરે એ બધા ઈન્દ્રોના યાન–વિમાને ૧ લાખ જન જેટલા વિસ્તારવાળાં હોય છે. તથા એમની ઊંચાઈ પિત–પિતાના વિમાનના પ્રમાણ મુજબ હોય છે. પ્રથમ દ્રિતીય કલપમાં વિમાનની ઊંચાઈ ૫૦૦ એજન જેટલા હોય છે. તૃતીય અને ચતુર્થ ક૯૫માં વિમાનની ઊંચાઈ ૬૦૦ એજન જેટલી હોય છે. પંચમ અને ષષ્ઠ કપમાં વિમાનની ઊંચાઈ ૭૦૦ એજન જેટલી હોય છે. સપ્તમ એને અષ્ટમાં ક૯પમાં વિમાનની ઊંચાઈ ૮૦૦ એજન જેટલી છે. ત્યાર બાદ ૯, ૧૦, ૧૧ અને ૧૨ માં કપમાં ૯-૯ સે જન જેટલી ઊંચાઈ હોય છે. સર્વ વિમાનની મહેન્દ્ર વિજાએ એક હજાર જન જેટલી વિસ્તીર્ણ હોય છે. શોને બાદ કરીને એ બધા મહેન્દ્ર પર્વત ઉપર આવ્યાં. યાવત તેઓ ત્યાં પર્ય પાસના કરવા લાગ્યા અહિં યાવત પદથી સંગૃહીત પાઠ અવ્યવહિત પૂર્વ સૂત્રની જેમજ જાણ નેઈએ. અને તેનું વ્યાખ્યાન પણ ત્યાં જ જોઈ લેવું જોઈએ.
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર
૧૯૨