SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ તેના બહુ મથદેશમાં એક સિંહસન છે, આ વાત “જ્ઞા તરફળ વઘુમરમનિકાસ ભૂમિમારિત વૈદુમામાણ સ્થળ ને મહું સીહાસને gmઆ સૂત્રપાઠ વડે વ્યક્ત કરવામાં આવેલી છે. “á રેવ સીદાતાજુમાળે આ સિંહાસન આયામ અને વિખંભની અપેક્ષાએ ૫૦૦ ધનુષ જેટલું છે, તથા ૨૫૦ ધનુષ જેટલી એની મેટાઈ છે. આમ સિ હાસનનું જેવું વર્ણન પાંડુશિલા પ્રકરણમાં કરવામાં આવેલું છે, તેવું જ વર્ણન અહીં પણ સમજી લેવું જોઈએ. “સ્થળ વહૂ મળવરૂવાળમંતરજ્ઞાતિય વેfણહિં રેવેહિં રેવીટિંગ મારા ઉતારા સિંચંતિ" એ સિંહાસનની ઉપર ભરતક્ષેત્ર સંબંધી તીર્થકરને સ્થાપિત કરીને અનેક ભવનપતિ, વાનવ્યંતર, તિષ્ક અને વૈમાનિક દેવ અને દેવીઓ તેમને જન્માભિષેક કરે છે. અહીં એવી શંકા ઉદ્ભવી શકે કે પ્રથમ પાંડુશિલાના વર્ણનમાં બે સિંહાસનેનું વર્ણન કરવામાં આવેલું છે અને અહીં એક જ સિંહાસનનું વર્ણન કરવામાં આવેલ છે. તે આનું શું કારણ છે ? એના સમાધાન રૂ૫ ઉત્તર આ પ્રમાણે છે કે આ શિલા દક્ષિણ દિશાભિમુખવાળી છે. આ તરફ જ ભરતક્ષેત્ર છે. ભરત ક્ષેત્રમાં એક કાળમાં એક જ તીર્થકર ઉત્પન્ન થાય છે. એકી સાથે બે તીર્થકર ઉત્પન્ન થતા નથી. એથી તે એક તીર્થકરના જન્માભિષેક માટે એક જ સિંહાસન પર્યાપ્ત છે. એથી જ અહીં એક જ સિંહાસન અંગેનું કથન પ્રગટ કરવામાં આવેલું છે. “gિi મંતે ! વંટાળે રત્તાંત નામં સિઝા વUmત્તા હે ભદંત પંડકવનમાં રક્તશિલા નામે તૃતીય શિલા ક્યા સ્થળે આવેલી છે ? એના જવાબમાં પ્રભુ કહે છે– 'गोयमा ! मंदरचूलियाए पच्चत्थिमेणं पंडगवणपच्चत्थिमपेरते एत्थणं पण्डगवणे रत्तसिला णाम सिला पण्णत्ता उत्तरदाहिणायया पाईणपडीणविच्छिण्णा जाव तं चेव पमाणं सव्व तवणिज्जमई અછા” હે ગૌતમ ! રફત શિલા નામે આ તૃતીય શિલા પંદર ચૂલિકાની પશ્ચિમ દિશામાં અને પંડક વનની પશ્ચિમ દિશાની અંતિમ સીમાના અંતમાં પંડક વનમાં આવેલી છે. આ શિલા સર્વાત્મના સુવર્ણમયી છે અને આકાશ તેમજ સ્ફટિક મણિ જેવી નિર્મળ છે. આ ઉત્તરથી દક્ષિણ સુધી લાંબી છે અને પૂર્વ-પશ્ચિમ દિશામાં વિસ્તીર્ણ છે યાવત એનું પ્રમાણ પણ આ પ્રમાણે છે કે ૫૦૦ એજન જેટલી એની લંબાઈ છે અને ૨૫૦ એજન જેટલી એની પહોળાઈ છે તેમજ અને આકાર અર્ધ ચન્દ્રમા જેવો છે. એની મોટાઈ ચાર જન જેટલી છે. આ શિલા સર્વાત્મના તપનીય સુવર્ણમયી છે અને આકાશ તેમજ સ્ફટિક જેવી નિર્મળ છે. ઉત્તરળિ પ્રત્યે શં તુ સીહાળr younત્તા આ શિલાની ઉત્તર દક્ષિણ દિશામાં બે સિંહાસને આવેલા છે. “તથ ને રાિિસ્ટસીહાળે તથi Çë મવાવ પૂજાયુવા તિય ગણિચિંતિ’ એમાં જે દક્ષિણ દિગ્વતી સિંહાસન છે તેની ઉપર તે અનેક ભવનપતિ, વાનવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવ-દેવીઓ પ્રભુને જન્માભિષેક કરે છે. એટલે કે પશ્ચિમ મહાવિદેહ નામક જે ક્ષેત્ર છે કે જેના શિdદા મહાનદી વડે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૪૦
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy