SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ રીતે વીવે માવિલે વારે જાદવ બામેં gourd” હે ગૌતમ! સુકછ વિજયની પૂર્વ દિશામાં મહાકચ્છ વિજયની પશ્ચિમ દિશામાં નીલવન્ત વર્ષધર પર્વતની દક્ષિણ દિશામાં વર્તમાન નિતંબની ઉપર ઠીક મધ્યભાગની ઉપર જમ્બુદ્વીપ નામક દ્વીપમાં વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં ગ્રાહાવતી કુંડ નામક કુંડ આવેલ છે. “નવ વણિશંસાકે તહેવા જાવ રાવા રી મળેરોહિતાશા કુડની જેમ એને આયામ અને વિઝંભ ૧૨૦ એજન જેટલો છે. એને પરિક્ષેપ કંઈક અ૫ ૩૮૦ એજન જેટલું છે. ૧૦ એજન જેટલે એને ઉઠે છે. ઇત્યાદિ રૂપમાં બધું વર્ણન કરી લેવું જોઈએ. યાવત, ગ્રાહાવતી નામે એમાં એક દ્વીપ છે અને તેમાં એજ નામવાળું ભવન છે. એ દ્વીપનું નામ ગ્રાહાવતી કેવી રીતે સુપ્રસિદ્ધ થયું? તે એ સંબંધમાં આટલું જાણી લેવું જોઈએ કે ગ્રાહાવતી દ્વીપમાં અનેક ઉત્પલે યાવત્ સહસપત્ર ગ્રાહાવતી દ્વીપના જેવા પ્રભાવાળાં હોય છે. એથી એનું નામ ગ્રાહાવતી દ્વીપ તરીકે સુપ્રસિદ્ધ થયું. તેમજ બીજું જે કાંઈ કથન એ નામ નિક્ષેપમાં સાંભવી શકતું હોય તે પહેલાં જેમ કહેવામાં આવ્યું છે તેવું જ સમજી લેવું જોઈએ. યાવત્ એ શાશ્વત નામવાળો દ્વીપ છે. ___'तस्सण गाहावइस्स कुडस्स दाहिणिल्लेणं तोरणेणं गाहावई महाणई पवूढा समाणी सुकच्छ महाकच्छविजए दुहा विभजमाणी २ अट्ठावीसाए सलिलासहस्से हि समग्गा दाहिणेणं सीअं મહાબડું સમવે તે ગ્રાહાવતી કુંડની દક્ષિણે આવેલા તેરણથી ગ્રાહાવતી નામક નદી નીકળી છે, અને સુકચ્છ અને મહાકચ્છ વિજયેને વિભક્ત કરતી એ ૨૮ હજાર નદીઓથી પરિ પૂર્ણ થઈને દક્ષિણ ભાગથી સીતા મહાનદીમાં પ્રવિષ્ટ થઈ ગઈ છે. _ 'गाहावईणं महाणई पवहे अ मुहे य सव्वत्थ समापणवीसं जोयणसय विक्खंभेणं अद्धाइज्जाई जोयणाई उद्वेहेणं, उभओ पासिं दोहिं य पउमवरवेइआहिं दोहि अ वणसंडे હિં ટુટ્ટ વિ વાવાઝો ત” એ ગ્રાહાવતી મહાનદી પ્રવાહમાં-ગ્રાહાવતી કુંડના નિર્ગમન સ્થાનમાં–તેમજ સીતા નદીમાં જ્યાંથી પ્રવેશ કરે છે તે સ્થાનમાં-સર્વત્ર સમાન છે. એટલે કે મુખ પ્રવાહ તેમજ અન્ય બીજા સ્થાનમાં સમાન વિખંભ અને સમાન ઉદ્દેધવાળી છે. એ વાતને સ્પષ્ટ કરવા માટે સૂત્રકાર કહે છે કે આનો વિકૅભ ૧૨૫ પેજન જેટલું છે અને ઉદ્દધ રા જન જેટલો છે. કેમકે ૧૨૫ એજનને પચાસ ભાગ આટલે જ થાય છે. તેની જાડાઈ પહેલાં કહ્યા પ્રમાણે સમજવી જોઈએ મહાવિદેહ ક્ષેત્રમાં મેરુ ભદ્રશાલવિજય વક્ષસ્કાર મુખવન સિવાય બધે જ અન્તર્નાદી કહેલી છે. તે નદી પૂર્વ પશ્ચિમમાં વિસ્તારવાળી છે. અને તે સમાન વિસ્તારવાળી છે. તેનું પ્રમાણ આ રીતે થાય છે–મેરૂ પર્વતના વિઝંભની પૂર્વ પશ્ચિમમાં ભદ્રશાલવનના આયામનું પ્રમાણ ૫૪૦૦૦ ચપન હજાર જન, વિજ્યને વિસ્તાર ૩૫૪૦૬ પાંત્રીસ હજાર ચારસો છ એજન, વક્ષસ્કાર પર્વતને વિરતાર ૪૦૦૦ ચાર હજાર એજન, મુખવનને વિસ્તાર ૫૮૪૪ પાંચહજાર આઠસો ચુંમાળીસ એજન, એ બધાને મેળવવાથી ૯૨૫૦ નવાણુ હજાર બસે પચાસ એજન થાય છે. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૦૦
SR No.006455
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1977
Total Pages238
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy