SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ્નિને દીપક હોય છે, ઉત્સાહ વર્ધક હોય છે, મદનીય હોય છે, બ્રહણીય-ધાતુઓનું ઉપચા યક હોય છે. અને પ્રહલાદનીય-સર્વ ઇન્દ્રિયોને અને સર્વ શરીરને આનંદ આપનારું હોય છે, તે શું છે ભદન્ત ! “મા ” એમના જેવો જ તે પુષફળને આસ્વાદ હોય છે ? એના જવાબમાં પ્રભુ કહે છે. જો મા ! જો સમ” હે ગૌતમ! આ અર્થ સમર્થ નથી. એટલે કે ચક્રવતિના ભેજન કરતાં પણ ઈષ્ટ તરક યાવત આસ્વાદ એ પુષ્પ ફલાદિકનો હોય છે. અહીં યાવત પદથી “પાત્તતા કરતા મનોશતા. અને મન ગામ તર” એ સર્વ પદને સંગ્રહ થયેલ છે. એ પદની વ્યાખ્યા પહેલાં કરવામાં આવી છે, રપા યુગલિયોં કે નિવાસ કા નિરૂપણ ભારતવર્ષમાં ઉત્પન્ન થયેલ તે યુગલિક જનો આહાર ગ્રહણ કરીને પછી કયાં રહે છે? એ જિજ્ઞાસાના સમાધાન માટે હવે ભગવાન ગૌતમને આ સૂત્ર કહે છે. 'ते णं भंते ! मणुया तमाहारमाहरेत्ता कहिं वसहि उति-इत्यादि. सू० ॥२६॥ ટીકાર્થ-હે ભદન્ત ! તે યુગલિક તે આહારને ગ્રહણ કરીને પછી કયાં નિવાસ કરે છે ? આ પ્રશ્નના જવાબમાં પ્રભુ કહે છે, “ોજના ! હાદા ઈ રે કળા gumar gen ” હે શ્રમણ આયુષ્યન્ ! ગૌતમ ! તે યુગલિક મનુષ્યો તે આહારને ગ્રહણ કરીને વૃક્ષ રૂપ ગૃહ જ છે આશ્રયસ્થાન જેમનું-એવા થઈ જાય છે એટલે કે વૃક્ષ રૂ૫ ગ્રહોમાં નિવાસ કરે છે. “સેવિળ મરે ! જવાળ frag ગાયાભાવારે ઘur” હે ભદન્ત ! તે વૃક્ષોનું સ્વરૂપ કેવું કહેવામાં આવ્યું છે ? એના ઉત્તરમાં ત્રભુ કહે છે: “જોયા - गारसठिया पेच्छा छत्रज्झयथूम तोरण गोउरवेईया चोप्पालग अट्टालग पासाय हम्मिय નવાવાડજ રથ રમીટિયા” હે ગૌતમ! તે વૃક્ષો કૂટ-શિખરના આકાર સદશ આકારવાળા હોય છે. પ્રેક્ષા-પ્રેક્ષાગૃહ-નાટક ગૃહને જેવો આકાર હોય છે, તેવા આ. કારવાળા હોય છે. છત્રને જે આકાર હોય છે. તેવા આકારવાળા હોય છે. વજાનો જે આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે. સ્તૂપને જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે તોરણ જેવો આકાર હોય છે. તેવા આકારવાળા હોય છે. ગોપુરને જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે. ઉપવેશન એગ્ય ભૂમિને જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે. અટારીને જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે, એ જ પ્રમાણે તે પ્રાસાદ રાજમહેલ-હર્પ–ધનાઢ્ય માણસોના ભવનો–ગવાક્ષ-ખડકી. રૂપગૃહ, વાલાથપેતિકા-જલસ્થિત પ્રાસાદ અને વલભીગૃહ-ચન્દ્રશાલ ગૃહના જેવા આકારવાળા હોય છે, એમ જાણવું જોઈએ. તાત્પર્ય આ પ્રમાણે છે કે કેટલાંક વૃક્ષો કૂટના જેવા આકારવાળા હોય છે, કેટલાક વૃક્ષો પ્રેક્ષાગૃહના જેવા આકારવાળા હોય છે, કેટલાક વૃક્ષે છત્રના જેવા આકારવાળા હોય છે, આ પ્રમાણે આગળ પણ સમજી લેવું જોઈએ “થળે દુધ बहने बरभवणविसिहसंठाणसंठिया दुमगणा सुहसीयलच्छाया पण्णत्ता समणाउसो' है આયુષ્યન્ શ્રમણ ! તે ભરતક્ષેત્રમાં એ પૂર્વોકત વૃક્ષાથી ભિન્ન બીજા ઘણું વૃક્ષ એવા પણ છે કે બેકગૃહને જેવો આકાર હોય છે, તેવા આકારવાળા હોય છે, હે આયુમન્ શ્રમણ ! એ સર્વ મગણે શુભ-શીતળ છાયાવાળા છે, એવું તીર્થકરેએ તેમજ મેં કહ્યું છે. અહીં પહેલાં ગૃહકારના કલ્પવૃક્ષોનું વર્ણન કરીને ફરીથી “પરમાર પરથાના” ઈત્યાદિ રૂપમા જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૭૬.
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy