SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ તેમજ કુસુમાસવ પાનથી ચંચલ થયેલ મદમત્ત બીજા પદોના મધુર ગુંજન સંગીતથી શબ્દાયમાન થતા રહે છે. “કિંમતનg#Rહ્યા વાપરો છorો દિg हिय ओच्छन्न बलिच्छत्ताओ, साउफलाओ, निरोययाओ अकंटयाओ णाणाविह गुच्छ गुम्म મંા હિરામો” એ વનરાજિઓ અંદર તે પુષ્પ અને ફળેથી યુક્ત છે અને બહાર પત્રોના સમૂહથી આછન્ન છે. એમના ફળે મધુર રસથી યુક્ત છે. એમનામાં કઈ પણ જાતને રોગ નથી અથવા અહીં કઈ પણ જાતના રેગનું અસ્તિત્વ જ નથી. અથવા વૃક્ષ ચિકિત્સા શાસ્ત્ર માં જે રોગનું વર્ણન છે. તે રેગ અહીંના વૃક્ષોમાં નથી. અર્થાત્ અહીંના વૃક્ષો તે સર્વ રોગોથી રહિત છે અથવા શીત જન્ય વિદ્યત્પાતજન્ય અને આતપ આદિ જન્ય ઉપદ્રવોથી એ વૃક્ષો સર્વથા હીન છે. અહીં કાંટાઓનું તે અસ્તિત્વ જ નથી એ વનરાજિઓ અનેક જાતના પુપતબકોથી-પુપના ગુચ્છથી ગુલમથી લતા પ્રતાનથી અને લતા મંડપોથી સુશોભિત છે. “વિવિત્ત સુદામૂવા, વાવી પુજaff दीहिया सुनिवेसिय रम्मजालहरयाओ, पिण्डिमणीहारिम, सुगंधि सुहसुरभिमणहरं च महया गंधद्धाणि मुयंताओ सव्वोउय पुप्फफलसमिद्धाओ सुरम्माओ पासाईयाओ, दरि જિકઝામો અમારો પરિવારો' એ વનરાજિઓ જેનારાઓને એવી લાગે છે કે જાણે એઓ વિચિત્ર પ્રકારની સારી વજાજ હોય એમાં જે વાપિકાઓ છે–ચાર ખૂણા વાળી વાવે છે. ગોળ આકારવાળી પુષ્કરિણીઓ છે. તેમજ દીધિંકાઓ છે એ સર્વની ઉપર સુન્દર સુન્દર જાલ ગૃહ સ્થાપિત છે. છિદ્રોવાળા ગવાક્ષો જાગૃિહો કહેવાય છે. એ વન રાજિઓ મનુષ્યોને તૃપ્તિ થાય તેવી સુગંધિને–ગન્ધધ્રાણિને ચોમેર પ્રસત કરતી રહે છે. એ પ્રાણિ તે વનરાજિઓ માંથી અલ્પમાત્રામાં પિંડિત થઈને નીકળે છે અને નીકળી ને તે બહુજ દૂર સુધી જતી રહે છે. એમની જે વાસ હોય છે તે મનહર હોય છે. એ વનરાજિઓમાં સર્વ ઋતુઓના પુષ્પ તેમજ કૂળે સર્વદા રહે છે. એથી એઓ તેમનાથી સદા સમૃદ્ધ રહે છે. એ સર્વ વનરાજિએ અતિંરમણીય છે. દશકના હૃદયને પ્રસન્ન કરનારી છે, દશનીયા છે, દશેકે ના મન અને નયનાને આકર્ષાનારી છે અને અસાધારણ રૂપથી યુક્ત છે. હરરા કલ્પવૃક્ષ કે સ્વરૂપકા કથન હવે સૂત્રકાર વૃક્ષાધિકારને લઈને કલ્પવૃક્ષના સવરૂપનું કથન કરે છે– "तीसेणं समाए भरहेवासे तत्थ २ देसे तहिं २ मत्तगा णामं दुमगणा पण्णत्ता' इत्यादि सूत्र-३३॥ ટીકાથે-તે સુષમ સુષમા નામના આરકમાં ભરતક્ષેત્રમાં ઠેક ઠેકાણે તે સ્થાનમાં મત્તાંગ નામના કલ્પવૃક્ષો હતા. અહી મત્ત શબ્દથી હર્ષના કારણભૂત પદાર્થ ગ્રહણ કરવામાં આવેલ છે. તે હર્ષના કારણભૂત પદાર્થ ને આપવામાં જે હેતુભૂત હોય છે. તે અહીં મત્તાંગ શબ્દથી કહેવામાં આવ્યા છે. અથવા આનન્દ જનક જે પેયવસ્તુ છે તે વસ્તુ જેમના અવ ય છે એટલે કે આનંદ પ્રદ પેય પદાર્થને આપનારા જે ક્રમે છે-વૃક્ષ સમૂહે છે તે મત્તાંગ શબ્દથી ગૃહીત થયેલા છે. “s સે ચંદ્રમા નવ કોઇur regor રિતિ” આ પાઠને સ્પષ્ટ રૂપથી સમજવા માટે યવત પદ વડે જે પાઠ સંગૃહીત થયેલ છે, પહેલાં તેને પ્રગટ કરવા માં આવે છે. તે પાઠ આ પ્રમાણે છેઃ “ના ચcqમામજિ વિસ્ત્રાઇવરજમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૬૧
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy