________________
ઊંચ-નીચે છે–સર્વથા સમનથી, અહીં ઘણું રથાનો એવા પણ છે કે ત્યાં પ્રવેશવું અશકય છે- અથવા તે કષ્ટ સાધ્ય છે, અહીં પર્વતોની અધિકતા છે. તેમજ તે પર્વતેની ઉપર એવાં એવાં વિશેષ સ્થાને છે કે જ્યાંથી પડી જવાય તો માણસનાશરીરના ભુકકે ભુક્કા થઈ જાય છે. અહીં અવઝરે પુષ્કળ છે. જે પર્વતીય સ્થાને પરથી નીચે જળ પડે છે તે સ્થાનોને અવઝર (પ્રપાત) કહે છે જેમકે જબલપુરનો ભેડાઘાટ વગેરે. અડી નિર્ઝરે પુષ્કળ છે, પર્વતના જે સ્થાનોથી સર્વદા જળ ઝરતું રહે છે એવા સ્થાનને નિઝર કહે છે. એવાં સ્થાને આ ભરતક્ષેત્રમાં અધિકાંશ છે. આ પ્રમાણે આ ભરતક્ષેત્ર “ વહુસે” ડગલે ને પગલે
જ્યાં ખાડાઓ પુષ્કળ છે એવા સ્થાન વાળું છે. એટલે કે સ્થાન સ્થાન પર ઘણા ખાડાઓ છે. “ર વદુત્વે ડુંગર પર ઠેકઠેકાણે ઘણી ગુફાએ વાળું છે. એટલે કે અહીં ગુફાઓ ખૂબજ વધારે છે. “ વહુ” સ્થાને સ્થાન પર જેમાં નદીઓ છે એવું આ ક્ષેત્ર છે. “ વા” ઠેકઠેકાણે જ્યાં પ્રાયઃ દ્રઢપાણીના કુંડ છે એવું આ ક્ષેત્ર છે. “ઘાટ્ટે' ઠેક ઠેકાણે જયાં ઘણાં વૃક્ષો છે એવું છે. “જુ વઘુ પ્રાય: ઠેકઠેકાણે જ્યાં ગુચ્છાઓ છે એવું છે. ઠેકઠેકાણે જ્યાં “જુ વદુ ગુમે એધિકાંશ રૂપમાં ઘણું છે એવું આ ક્ષેત્ર છે. કા " ઠેકઠેકાણે જયાં લતાઓની વિસ્તારરહીત પદ્મલતાદિકની પ્રધાનતા છે એવું આ ક્ષેત્ર છે “સુદઢી વદ વિસ્તાર પ્રધાન કૃમાંડાદિ લતાએ વધારે પડતી છે એવું આ ક્ષેત્ર છે. “અરધી વહુ” જંગલની જ્યાં પ્રધાનતા છે. એ આ પ્રદેશ છે. “સાવજ વદર જંગલના હિંસક જાનવરોની જ્યાં બહુલતા છે એવું આ ક્ષેત્ર છે. “વ તુણની
જ્યાં જંગલોમાં પ્રધાનતા છે એવું આ ક્ષેત્ર છે. “તાર વદુરે” તસ્કરોની-ચારોની યાં બહલતા છે એવું આ ક્ષેત્ર છે. “વિશ્વ વદુ સ્વદેશપન્નજનોથી જ્યાં ઉપદ્ર ઘણા થાય છે એ આ પ્રદેશ છે. “વધુ પરદેશી રાજાઓ જ્યાં ઉપદ્રવ કરતા રહે છે એ આ પ્રદેશ છે. આ ટુરિઝર્વ દુહૈ” દુભિક્ષની જ્યાં બહુલતા છે એ આ પ્રદેશ છે.
વા વદુ” દુષ્કાળની–એટલે કે જ્યાં ચીજ વસ્તુઓની કીંમતમાં ખૂબજ વધારે વૃદ્ધિ થઈ ગઈ હોય-એવા કાળની બહુલતાવાળા આ પ્રદેશ છે. “prag ag” પાખંડ મિથ્યાવાદીઓની જ્યાં બહુલતા છે એ આ પ્રદેશ છે. “વિાવ વદુ” કૃપણજનેની જ્યાં બહુલતા છે એ આ પ્રદેશ છે. “વળમજ વહુ” યાચકની જ્યાં બહલતા છે એ આ
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૮