________________
જે છાયા રહે છે તે ખૂબ જ સાંદ્ર હોય છે. એથી આ “શ” ખૂબ જ રમણીય છે. “મિનિgra” જેમ જલરિત મેઘ માલુમ પડે છે તેમજ આ વનખંડ પણ માલુમ પડે છે. “હવત્ત” અહીં જે વૃક્ષે છે તે પ્રશસ્તમૂલવાળા છે એટલે કે એમની જડે ખૂબ જ દુર સુધી જમીનની અંદર પહોંચેલી છે. તેઓ પ્રશસ્ત કંદવાળા છે મૂળના ઉપરિવતી ભાગ રૂપે પ્રશસ્ત કન્દોથી યુક્ત છે. પ્રશસ્ત સ્કન્ધવાળા છે. શાખાઓ જ સ્થાનેથી ઉત્પન્ન થાય છે તે સ્થાનનું નામ સ્કધ છે. પ્રશસ્ત પ્રવાલવાળા છે. પ્રશસ્ત પલવારોથી યુકત છે. પ્રશસ્ત પત્રોવાળા છે. પ્રશસ્ત પુષ્પવાલા છે પ્રશસ્ત ફલવાળા છે પ્રશસ્ત બી. વાળા છે. આ પ્રમાણે પ્રશસ્ત પુષ્પ ફલ અને બીજેથી યુકત અહીંના વૃક્ષો છે. “. દરજ્ઞાનવૃિત્તમાણિતાઃ” તેમજ આ વૃક્ષે અનુક્રમે સારી રીતે ઉત્પન્ન થયેલાં છે. એથી આ બધાં રુચિર-સુંદર છે. મધપૂડાને જે આકાર હોય છે તે જાતને આકાર એમનો છે. આમાં ઘણું સ્કન્ધ નથી પરંતુ એક જ સ્કંધ છે. “અને રાતવારાણવિરાજ” એ ઘણી પ્રધાન શાખાઓ અને અવાન્તર શાખાઓના વિરૂપ-વિસ્તાર–થી યુકત છે. એ એટલા વિશાળ છે કે અનેક પુરુષે એકી સાથે હાથ પહોળા કરે છતાં એ એમના થડને પોતાના બાહુઓમાં સમાહિત કરી શકતા નથી. એમના જે કળે છે તે મોટા હોવાથી સાજદ્ર છે, મજબૂત છે, પિલા નથી, ગોળ છે, આડા-વાંકા નથી, સરળ છે. એમના પાંદડાએ એવા છે કે જેમનામાં છિદ્ર નથી અથવા વૃક્ષોની શાખાઓ એક બીજાથી એવી રીતે સમ્મિલિત થયેલી છે કે તેમના પાંદડાઓ પરસ્પર સંલગ્ન થઈ ગયાં છે. એથી ત્યાં છિદ્ર રહ્યા નથી, એથી સૂર્યના કિરણોને ત્યાં પ્રવેશવા માટે અવકાશ નથી. ઈત્યાદિરૂપમાં આ સૂત્ર પાઠમાં વર્ણિત આ વનખંડનું વર્ણન જીવાભિગમ સૂત્રમાં વ્યાખ્યાત કરવામાં આવેલ છે. જિજ્ઞાસુઓએ ત્યાંથી આ પાઠની વ્યાખ્યા જાણી લેવી જોઈએ. આપા
વનખંડ કી ભૂમી ભાગ કા વર્ણન
વનખંના ભૂમિભાગનું વર્ણન –
तस्सण वणसंडस्स अंतो बहुसमरमणिज्जे भूमिभागे पण्णत्ते-इत्यादि सूत्र-६" તે વનખંડના અંદરને ભૂમિ ભાગ અતીવ સમતલ હવાથી બહુ જ સુંદર છે
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા