SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ચામર શબ્દને જે સ્ત્રીલિંગ વાચક કહેવામાં આવેલ છે, તે તત્કાલીન સમયમાં એની એવી જ પ્રસિદ્ધિ હતી એથી આમ કહેવામાં આવેલ છે. અથવા ગૌડના મત પ્રમાણે ચામર શબ્દ આખન્ત શબ્દ છે. એથી જ એને અહીં આબન્ત કહેવામાં આવેલ છે. (ગળખવાé) એ શ્રેષ્ઠ અશ્વ અનબ્રચારી હતા. ઈન્દ્રને ઉંચી શ્રવા નામક અAવ અર્બાચારી હોય છે પરંતુ એ અવ આકાશચારી ન હતે. ગઢિય જોક્સાસથપત્ત છે, કથાવાળવાઘાતવિયતઘformતાસુજાનર્થ ) એની બને આંખે અસંકુચિત હતી. એથી તે વિક સિત હતી. બહલ- દઢ હતી અને પત્રલ- પદ્મવતી હતી. દંશ મશકાદિ ના નિવારણ માટે અથવા શોભા માટે એના પ્રચ્છાદન ૫ટમાં નવીન સ્વર્ણના તારો ગ્રથિત હતા. એટલે કે જે પ્રછાદન પટ હતું તે સ્વર્ણન તંતુઓથી નિર્મિત હતું. તેમજ એના સુખના તાલ અને જિહા એ બન્ને તાપિત રક્ત સુવર્ણની જેમ અરુણ હતાં. (સિરિયામગો ) લક્ષ્મીના અભિષેકનું શારીરિક લક્ષણ એની નાસિકા ઉપર હતું. (તોરણવત્તમિલઇર્શાદુનુi) જેમ કમલપત્ર સલિલ બિંદુઓથી યુક્ત હોય છે તેમજ એના શરીરને દરેકે દરેક અવયવ લાવણ્યના બિંદુએથી- કણોથી યુક્ત હતે. સલિલ શબ્દથી અહીં અવરત્નના પક્ષમાં પાનીય– લાવય ગૃહીત થયેલ છે. લેકમાં પણ “ચ ગુણે પાની” આ જાતને વ્યવહાર જોવામાં આવે છે. (ચંદ૪) સ્વામીના કાર્યમાં એ અવ ચાંચય રહિત હસે, સ્થિર હતે (ચંદ્ર) પરંતુ જાતિ સ્વભાવથી જ એ અશ્વનું શરીર ચાંચ૯ યુક્ત હતું (વોકa चरग परिव्वायगोविव हिलीयमाणं २ खुरचलणचच्चपुडेहिं धरणिअलं अमिहणमाणं २ સોવિય વળે ગરમ મi) જેમ ચોખા- સ્નાનાદિથી શુદ્ધ શરીર વાળો- ચરક- સંન્યાસી મશ્કરી અશુચિ પદાર્થના સંસર્ગની આશંકાથી એટલેકે અપવિત્ર પદાર્થનો સંગ મને ન થાય- આમ પોતાની જાતને સુરક્ષિત રાખે છે. કુત્સિત સ્થાનેથી પિતાની જાતને દૂર રાખે છે તેમજ એ અવરને પણ ઉંચા-નીચા અથવા કુત્સિત– અપવિત્ર સ્થાને ત્યજીને જે પવિત્ર સ્થાન અને સુગમ્ય સ્થાન માગે હોય છે તે માર્ગોને અવલંબીને જ ચાલે છે. ચાલતાં-ચાલતાં એ પિતાને ખુરોથી પુરોવતી ભૂમિને તાડિત કરતા-કરતો એટલે કે ભૂમિને સબ્ધ કરતા-કરતો ચાલે છે. ઉતચ–“ g: કૃથિવીવો ઢોકોત્તર: " જ્યારે એ અશ્વ પિતાના ઉપર આરૂઢ પુરુષ વડે નચાવવામાં આવે છે ત્યારે એ પિતાના આગળના બે પગેને એકી સાથે ઉપર ઉઠાવે છે તે તે વખતે આમ પ્રતીત થાય છે કે જાણે કે એના એ બનને પગો એકી સાથે જ (ગુઠ્ઠા વિનિમંતં ) એના મુખમાંથી નીકળી ન રહ્યા હોય ! (સિધાણ મુજાઢતસુ સામજિલ્લા પ્રજામંત ) એની ગતિ આટલી બધી લાઘવ વિશેષ યુક્ત હોય છે કે મૃણાલ તંતુ અને પાણી એ બને પણ એની ચાલમાં સહાયભૂત થતા હતા. તાતપર્ય આ પ્રમાણે છે કે એ સ્થળની જેમ પાણી ઉપર પણ ચાલી શક્તિ હતા, અને કમળનાલની ઉપર પણ ચાલી શકતો હતે. તે ચાલતી વખતે જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૨૨૪
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy