SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ (Egr)જોઇને (ગાપુત્તે સંકવિ વિલ મિલમિલે માળેત્તિ) તે ક્રોધથી રક્ત થઈ ગયા. કોષના ઉદયથી કોષ રૂપી અગ્નિ જેમાં પ્રકટ થયેા છે. એવા તે થઇ ગયા. જેણે આ માણ ફેંકયું તેની ઉપર તે ક્રોધાવિષ્ટ થઈ ગયા. એથી તેના રૂપમાં રૌદ્રભાવ ઝળકવા લાગ્યા અને ક્રોધવવત થઇને તે દાંત પીસવા લાગ્યા અને હાઠ કરડવા લાગ્યા (ત્તિહિયં મિટિ બિકાને સાદ૬) તે વખતે તેની ભ્રકૃતિ ત્રિવાલ યુક્ત થઈ ગઈ લલાટ ઉપર ચઢી ગઈ-વર્ક થઇ ગઈ (લાિ હું ચાલી) ભૃકુટિ લલાટ પર ચઢાવીને તેણે મા પ્રમાણે વિચાર કર્યાં. શૈલ ળ મોક્ષ સ્થિયવસ્થ હુરતપતપલળે પીળવુાચાર हिरिसिरिपरिवज्जिए जेणं मम इमाए एयाणुरुवाए दिव्वाए देविद्धीए दिव्वाए देवजुईए दिव्त्रेणं देवाणुभावेणं लद्धाए पत्ताए अभिसमण्णागयाए उप्पिं अस्तुए भवणंसि સંનિષિદ્ધત્તિ ટુ લીદાવળાકો મુક્) અરે ! આ કાણુ અપ્રાચિત પ્રાથી – મરણાભિલાષી થયા છે. એટલે કે એવા કણ છે કે જે મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થયા છે, અને પેાતાના અકાલ મૃત્યુને ખેલાવી રહ્યો છે. મને લાગે છે કે તે કુલક્ષણી છે, અશુભ લક્ષણા વાળે છે, હીનપુણ્ય ચાતુર્દશ છે. હીન પુણ્યવાળી ચતુર્દશીમાં -કૃષ્ણ ચતુર્દશીના દિવસે તેના જન્મ થયે છે. તેમજ તે શ્રી-હો થી રહિત છે. કેમકે તેને મારી આ પ્રત્યક્ષમાં અનુષ્યમાન પ્રધાન દેવદ્ધિ-ધનરલાદિરૂપ સમ્પત્તિ ઉપર-દેવ દ્યુતિ ઉપર-દેવ શરીર, આભરણાદિની કાંતિ ઉપર કે જે મે દિવ્ય દેવાનુભાવથી જન્માન્તરાપાજીત મળ પુણ્યથી સ્વાધીન બનાવી છે તેમજ જેને ભેગવવા ને અધિકાર મને જ પ્રાપ્ત થયેલા છે-ખાણ પ્રહાર કર્યાં છે. મને લાગે છે કે તે અલ્પાત્સુક છે, પ્રાણત્રાણના ઉત્સાહથી વિત થઈ ચૂકયા છે, નહી'તર તે મારી ઉપર ખાણ છેડવાનુ સાહસ જ કેવી રીતે કરી શકે ? આ પ્રમાણે વિચાર કરીને તે તરત જ સિંહાસન ઉપરથી ઉભા થઈ ગયા. (અમુદત્તા તેનેવ નામાટંટે સરે તેને વાન્છા) અને ઉભે થઈને તે જ્યાં તે નામાંકિત બાણ પડેલુ હતું ત્યાં ગયા. (વાછત્તા સંગામાઢ્ય લોક્) ત્યાં જઇને તેણે તે નામાંકિત ખાણને પેાતાના હાથમાં લીધુ' (નામ જીવવાવ) અને નામના અક્ષરે વાંચ્યા, ( णामं अणुवमाणस्स इमे प्यारूवे अज्झत्थिए पत्थित मणोगए संकपे समुपज्जित्था ) નામાંકિત અક્ષરો વાંચીને તેને એવા વક્ષ્યમાણ સ્ત્રરૂપ વાળા આધ્યાત્મિક ચિંતિત, પ્રાથિ ત કલ્પિત, મને ગત સંકલ્પ ઉત્પન્ન થયા. તે સંકલ્પ આત્મામાં ઉત્પન્ન થયે। એથી તેને આધ્યાત્મિક કહેવામાં આવ્યેા છે. ચિન્તાયુક્ત હવા બદલ તે ચિ ંતિત હતા. સ’કલ્પ એ પ્રકારના હાય છે-એક ધ્યાનાત્મક અને બીજો ચિન્તાત્મક એમાં પ્રથમ સ્થિર અધ્યવસાય રૂપ હોય છે કેમકે એ તથાવિધ દૃઢ સહનનાદિ ગુણવાળાઓને થાય છે. બીજો સ’કલ્પ ચલાધ્યવસાય રૂપ હોય છે અને તે તથાવિધ દૃઢ સહતનાદિ ગુણવાળાએથી ભિન્ન જીવ ને હાય છે, તેમનામાં આ સ’કલ્પ ચિત્તની અનવસ્થિતિ રૂપ હોવા બદલ ચિ'તિત હતા. એવા સંકલ્પ અનભિલાષાત્મક પણ થઈ શકે એથી કહેવામાં આવેલ છે કે આ સંકલ્પ જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર ૧૮૦
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy