________________
અપરાધના સદૂભાવથી હાકાર અને માકાર દંડનીતિઓથી તેમજ તૃતીય કુલકર પંચકના સમયમાં કેવલ જઘન્ય અપરાધ જ શેષ રહેવાથી એક હાકાર દંડનીતિથી કામ ચલાવવામાં આવે છે. (ઇસરો ) એ પદ ઉપલક્ષણ રૂપ છે. એથી શરીર પ્રમાણ, આયુષક પ્રમાણ, વગેરેની પણ યથા સંભવ પ્રતિમતા છે. એ વાત પ્રકટ કરવામાં આવેલી છે. (જm nહૃત્તિ) ઈત્યાદિ રૂપ, વાચનાન્તરીય પાઠનો એ અભિપ્રાય છે-રાજધર્મને કાલ પ્રભાવથી એ આરકમાં કમશઃ વ્યવચ્છેદ થઈ જશે કેમકે માણસ ધીમે-ધીમે ભદ્ર પ્રકૃતિવાળા થઈ જશે એથી તેમનામાં અપાપરાધ કારિતા આવતી જશે. રાજાએ પણ તીવ્ર દંડ આપનારા નહિ થશે. એથી અપરાધ અને દંડની અલભ્યતા થઈ જશે, અરિષ્ટ નામક ચક્રવતિના કુળમાં ઉત્પન્ન થયેલા ૧૫ કુલકર થશે. એમનાથી ભિન્ન જે રાજાઓ થશે, તેઓ તે કુલકરની વ્યવસ્થાપિત મર્યાદાના રક્ષક થશે. ધીમે-ધીમે જેમ-જેમ કાળ વ્યતીત થતો જશે તેમ-તેમ સર્વ મનો અહમિન્દ્રને પ્રાપ્ત કરતા જશે, એમાં સર્વાન્તિમ ઋષભ નામક કુલકર થશે, એ કાળમાં અંતિમ તીર્થકર ભદ્રકૃત નામે થશે. અવસર્પિણી કાળના એ આરામાં જેમ ૨૪ તીર્થકરોમાંથી પ્રથમ તીર્થકર આદિનાથ થયા છે, આમ કહેવામાં આવ્યું છે, તેમજ ૨૪ તીર્થકરો અહીં પણ થશે. પરંતુ અહીં એમની ઉત્પત્તિ પહેલાં ૨૪ મા તીર્થંકર થશે, ત્યારબાદ ર૩ માં તીર્થકર થશે આ ક્રમથી તીર્થકર થશે. આ પ્રમાણે ઋષભનાથ ભગવાનને સ્થાનીય અંતિમ ૨૪ મે તીર્થંકર જે થશે તેનું નામ ભદ્રકૃત થશે, એ આ કાળમાં ૮૯ પક્ષ પ્રમાણ જ્યારે આ કાળ વ્યતીત થઈ જશે. ત્યારે થશે. આમ આગમનું વચન છે. અવસર્પિણી કાળમાં જે પ્રથમ તીર્થકર છે, તેના સ્થાને ઉત્સર્પિણ કાળમાં ૬૪ તીર્થકર હોય છે. અહીં જે ૧૫ કુલકરે કહેવામાં આવેલ છે, તેમના ભિન્ન-ભિન્ન બીજા આગમમાં નામો જોવા મળે છે. જેમ કે “સ્થાનાના સપ્તમ સ્થાનકમાં સાત કુલકરા થયા છે એવું કહેવામાં આવ્યું છે. તો તેઓમાં સુમતિ કુલકર એવું નામ નથી. ૧૦માં સ્થાનકમાં ૧૦ કુલકરે કહેવામાં આવ્યા છે. ત્યાં સંમતિ એવું નામ કહેવામાં આવ્યું છે જે આર્ષ શૈલીથી એવું કહેવામાં આવ્યું છે એમ અમે આ વાત માનીએ તે સંમતિના સ્થાને સુમતિ એવું થઈ જશે. એવું માની લઈએ તે પણ એ નામ ત્યાં છકુલકરના સ્થાનમાં પઠિત થયેલું છે. પ્રથમ તીર્થંકરના સ્થાનમાં નહિ. (તણે
રિમાઈ રામધને સાવ ઘgષ વોદિરિસર) ઉત્સર્પિણીના એ ચતુર્થ અરકમાં પ્રથમ ત્રિભાગમાં રાજધર્મ યાવત ગણધર્મો, પખંડધર્મ નાશ પામશે. (તીરે ળ समाए मम्झिमपच्छिमेसु तिभाएसु जाव पढममज्झिमेंसु वत्तव्यया ओसप्पिणीए सामाणिજઇવ) એ આરકમના મધ્યમ અને પશ્ચિમ ભાગની વક્તવ્યતા અવસર્પિણીના ચતુર્થ આરકના પ્રથમ અને મધ્યમના વિભાગ જેવી છે. (કુરા દે નુરમામા વિસુદેવ નાર વિવા મજુરા પ્રસ્તુતિ કાર fugar) સુષમા અને સુષમા સુષમા કાળની વકૃત થતા જે પ્રમાણે અવસર્પિણી કાળની પ્રરૂપણ કરતાં કહેવામાં આવી છે, તેવી જ છે. પે ૬૦
બીજા વક્ષસ્કારનું ગુજરાતી ભાષાંતર સમાપ્ત
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૫૫