SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ અભિપ્રાયવાળા ન હતા “ર્મ ફુલ કુત્તેન્દ્રિ” ક૭૫ જેમ ભયાવસ્થામાં પિતાનાં ચાર પગ અને ગ્રીવાને સંકુચિત કરી નાખે છે. તેમજ પ્રભુ પણ શાદિ વિષયોમાં આસકિત ન થઈ જાય તે ભયથી સદા પિતાની પંચેન્દ્રિયોને તેમના વિષયેથી સંગાપિત–સુરક્ષિત રાખતા હતા. “ gruત્તમિલ નિવર પ્રભુ કમળપત્રની જેમ ઉપલેપથી રહિત હતા. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે. અને પાણીમાં સંવદ્વિત થાય છે, છતાં તે જલ ઉપર જ રહે છે અને તેનાથી નિલિત થઈ ને રહે છે, તેમજ ભગવાન્ ભાગમાં પ્રકટ થયા અને પિતાના સંબંધિઓની વચ્ચે રહીને મોટા થયા છતાં તેમના નેહરૂપ લેપથી રહિત હતા જાનનિવ નિરાઇવ” પ્રભુ આકાશની જેમ આલંબન વિહીન હતા, આકાશ જેમ સહારા વગર રહે છે તેમજ પ્રભુ પણ કુળ, ગ્રામ વગેરેની નિશ્રાથી રહિત હતા. “If ફા નિરા ર” વાયુ જેમ સંચરણશીલ હોવાથી સર્વત્ર વિતરણશીલ હોય છે, તેમજ પ્રભુ પણ આ પ્રતિબન્ધ વિહારી હવા બદલ સ્થાનના પ્રતિબન્ધથી રહિત હતા, એટલે કે વસ્તી વગેરેમાં મમત્વ વિહીન હતા. વયો રઘ મદ્ર” પ્રભુ ચન્દ્રવત્ સૌમ્યદર્શનવાળા હતા. જેમ ચન્દ્ર પ્રિયદર્શી હોવા બદલ સર્વ જીના મન અને નેત્રોને આહલાદ આપનાર હોય છે, તે મજ પ્રભુ પણ સમચતુરસ્ત્ર સંસ્થાન તેમજ વજી ત્રાષભ સંહનનના ધારી હોવાથી સર્વ જીના મન અને નેત્રને આનંદ પમાડનાર છે. “જૂrgવ તેજસ્વી પ્રભુ સૂર્યની જેમ તેજ સ્વી હતા. સૂર્ય જેમ નક્ષત્રાદિકના તેજને અપહર્તા હોય છે. તેમજ પ્રભુ પણ સમસ્ત પરતીર્થિકજનના તેજના અપહર્તા હતા. “વિજ ફુર અહેવામ” પક્ષીની જેમ પ્રભુ અપ્રતિબદ્ધગામી હતા. પક્ષી જેમ પ્રતિબધ રહિત લેવા બદલ કૃત પિતાના અવયવભૂત પંખના આધારે સર્વત્ર વિહાર કરે છે તેમજ પ્રભુ પણ કર્મક્ષયમાં સહાયકારી અનેક આ નાર્ય દેશોમાં પરાનપેક્ષ થઈને સ્વબળ ના આધારે વિહાર કરે છે. “સાજો ફુવ મીરે' સાગર જેમ અગાધ હોવાથી અતલસ્પર્શી હોય છે. તેમજ પ્રભુ પણ અતલ સ્પશી એટલે કે ગૂઢ હતા. પ્રભુને અભિપ્રાય કઈ જાણી શકતા ન હતા. અથવા પ્રભુ નિરુપમ જ્ઞાનશાલી હતા. છતાંએ એકાંતમાં કૃત દુશ્ચરિતોના અપરિસ્સાવી હવા બદલ હર્ષ શેકાદિ કારણોના સદ્દભા વમાં પણ તદ્ વિષયક વિકારોને તેઓશ્રીમાં અભાવ રહેતો હતો. એથી જ તેઓ શ્રી સંગ રની જેમ ગંભીર હતા તેમજ મદરની જેમ અકલ્પ હતા. જેમ મન્દર પર્વત ભ ભયંકર સખત આંધી ની સામે અકમ્પ અડગ રહે છે. તેમજ પ્રભુ પણ પિતાના વડે પ્રતિજ્ઞાત તપઃ સંયમો ઉપર દઢ આશયવાળા હોવાથી પરીષહ અને ઉપસર્ગ વગેરે વડે બાધા સંયુક્ત હોવા છતાંએ તેમનાથી વિચલિત થતા નથી, પૃથિવીની જેમ પ્રભુ “au વિષ” સર્વ પ્રકારના સ્પર્શે ને સહન કરનાર હતા. પૃથિવી જેમ સર્વ પ્રકારના સ્પર્શને સહન કરનારી છે તેમજ પ્રભુ પણ સર્વ પ્રકારના અનુકૂલ-પ્રતિકૂલ સ્પશેને સહન કરી શકે તેવા સ્વભાવવાળા હતા. “શીશ રૂ પ્રતિવત્તિ જીવની જેમ પ્રભુ અપ્રતિબદ્ધગતિવાળા હતા. જીવની ગતિ જેમ કટ કુહૂયાદિ વડે પ્રતિહત હોતી નથી તેમજ પ્રભુને વિહાર પણ આર્ય અનાર્ય દેશોમાં હોય છે છતાં તે પાખંડીઓ વડે પ્રતિઘાતયુક્ત થતું નથી. સૂ૦ ૪. જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા ૧૧૧
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy