________________
વિલજિજત વગેરે વિશેષણોથી યુકત થઈ જતો. એ જ વાત અહીં યાવત્ પદથી કહેવામાં અ વી છે. આ કથનનું તાત્પર્ય આ પ્રમાણે છે કે જ્યારે હાકાર દંડ અતિ પરિચિત થઈ ગયો ત્યારે તે લોકોમાં દંડ પ્રત્યે ભય રહ્યો નહિ. તેઓ અભીત થઈ ગયા. ત્યારે તે યુગલિક મનુષ્યમાં ભયનું સંચરણ રહે, તે એ અનુશાસન હીન થઈ જાય નહિ, એ ભાવને લઈને ક્ષેમન્યર કુલકરે તેમને પોતાના અનુશાસનમાં રાખવા માટે “માકાર” નામક દંડનીતિ નું પ્રચલન કર્યું ક્ષેમંધર પછી તેમના અનુયાયી વિમલવાહન, ચક્ષુષ્માન અભિચન્દ્ર એ ચાર કુલકરેએ પણ એજ “માકાર દંડનીતિનું પ્રવર્તન કર્યું. આ “માકાર” દંડનીતિને પ્રાગ બહુ જ મોટા અપરાધ બદલ જ કરવામાં આવતો. સામાન્ય અપરાધ માટે તે ફકત ‘હાકાર’ ‘ડનીતિના પ્રયોગ જ થતું. દડા,
| બાદ કુલકરેએ જે દંડનીતિને પ્રયોગ કર્યો, તે વિષે હવે સૂત્રકાર કહે છે- ચન્દ્રાભ, પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરોને કાળમાં “ધિકકાર’ નામક દંડનીતિનું પ્રચલન હતું. આ દંડનીતિથી એ કુલકરોના સમયના લોકો દંડિત થયા, એવું અટો સમજવું જોઈએ. “માકાર” દંડનીતિથી જ્યારે લોકો અતિપરિચિત થઈ ગયા ત્યારે એ દંડનીતિને જે ભય રહે જોઈએ તે ભય એ દંડનીતિનો રહ્યો નહીં, એથી તેઓ એ નીતિના સંબંધમાં નિર્ભય થઈ એટલે કે બેપરવા થઈને રહેવા લાગ્યા. તે સમયે યુગલિકોને અનુશાસિત કરવા ચન્દ્રાભ નામક કુલકરે ‘ધિકાર’ નામક દંડનીતિ પ્રચલિત કરી તદુકતમ
आगत्यल्पे नीतिमाद्यां द्वितीया मध्यमे पुनः ।।
महियसि द्वे अपि ते स प्रायुंक्त महामतिः ॥१॥ એ પાંચ કુલકરો પછી એ કુલકશેના અનુયાયી પ્રસેનજિત, મરુદેવ, નાભિ અને ઋષભ એ પાંચ કુલકરોએ પિતા-પિતાના શાસનકાળમાં એ “ધિકાર", દંડનીતિનું જ અનુસરણ કર્ય* જ્યારે યુગલિક મનુષ્ય ઈ મહાન અપરાધ કરતા ત્યારે “ધિકકાર દંડનીતિ દ્વારા તેઓને દંડિત કરવામાં આવતા, જ્યારે તેઓ મધ્યમ અપરાધ કરતા ત્યારે માકાર દંડનીતિ
અને જઘન્ય અપરાધ કરતા ત્યારે હાકાર દંડનીતિ દ્વારા દડિત કરવામાં આવતા ત્યાર બાદ ભરત કાળમાં કાળના સ્વભાવથી જયારે મનુષ્યો મહા પરાધી થવા લાગ્યા ત્યારે પરિભાષણ વગેરે ચાર પ્રકારની દંડનીતિઓ પ્રચલિત થઈ. તદુકતમ -
परिभासणा उ पढमा मंडलबंधत्ति होइ बोयाय । चारग छवि छेयाई भरहस्स चउचिहा नीई ॥१॥ सूत्र ॥३८॥
| ઋષભસ્વામી કે ત્રિજગજનપૂજનીયતા કા કથન આ પ્રમાણે પંદર કુલકર અને ઋષભ સ્વામીમાં ચતુર્દશ કુલકરોની સાધારણ કુલકરતા પ્રકટ કરીને હવે સૂત્રકાર એમનામાં અક્ષાધારણ પુણ્ય પ્રકૃતિના ઉદયથી સમુદ્ભૂત ત્રિજગજજન વડે પૂજનીયતા પ્રકટ કરવા માટે જે રીતે એમના વડે જ લોકમાં વિશિષ્ટ ધર્માધર્મ સંજ્ઞા રૂપ વ્યવહારો પ્રચલિત થયા, એ વાતને સ્પષ્ટ કરે છે– _ 'नाभिस्स ण कुलगरस्स मरुदेवाए भारियाए' इत्यादि सूत्र ॥३९॥ ટીકાર્ય–નાભિકુલકરની મરુદેવી ભર્યાની કુક્ષીમાંથી ઋષભ નામના અહંત દેવ, મનુષ્ય અને
જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્રા
૧૦૦