SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ કથન કરવામાં આવેલ છે. એમના યુગલિક અપત્યેાની સાત અવસ્થાઓને ક્રમ જે રીતે પહેલાં કહેવામાં આવ્યેા છે, તે રીતે જ અહીં' પણ ક્રમ સમજવા. એક એક અવસ્થામાં ૧૧ દિઘસ, સાત ઘડી, આઠ પલ અને ૩૪ અક્ષરોના ઉચ્ચારણમાં જેટલો સમય લાગે છે, તેના કરતાં કંઈક અધિક સમય છે. અહીં યાવત પદથી ૭૯ દિવસ સુધી એએ અપત્યેાની રક્ષા અને પાલન કરે છે, ખાંસી, છીંક અને બગાસું ખાઈને વગર કોઈ પણ જાતની વ્યથા કે લેશે એએ કાલ માસમાં મૃત્યુ પ્રાપ્ત કરીને દેવલેકમાં ઉત્પન્ન થાય છે. એવા પાઠ સંગ્રહીત થયેલ છે. આનું કારણ આ પ્રમાણે છે કે એમને દેવાયુને જ અન્ય હાય છે. અને મનુષ્યાયુ વગેરે ના નહીં. આ તૃતીય કાળ રૂપ આરાના પ્રથમ મધ્યમ ત્રિભાગમાં ભિન્ન જાતીય મનુષ્યેાની અનુષજના-તિ પરંપરા હાતી નથી, કેમકે એ કાળના સ્પભાવ જ એવા છે. “વત્તુ કળા મોળા રાયન્નત્તિયા સંગહો મને ચદ્દા” આમ જે કહેવામાં આવેલ છે તે આ તૃતીય કાળના અન્ય ત્રિભાગને લઇને કહેવામાં આવેલ છે. આ રીતે તૃતીય કાળના પ્રથમ ત્રિભાગ અને મધ્યમ ત્રિભાગનું વર્ણન કરીને હવે સૂત્રકાર અ ંતિમ ત્રિભાગના સંબંધમાં કહે છે. સીલેન મળે ! સમા પચ્છિને તિમા મદ્દન વારસ લિલ પ્રચારમાવવરોયારે ઢોલ્ધા” આમાં ગૌતમે પ્રભુને આ રીતે પ્રશ્ન કર્યાં છે કે હું ભદ ંત ! તે તૃતીય કાળના પશ્ચિમ ત્રિભાગમાં ભરતક્ષેત્રનું સ્વરૂપ કેવું થયું હશે ? આના જવાબમાં પ્રભુ કહે છે-“નોયમા ! વધુસમર્માળન્ને મૂમિમાણે દોસ્થા સે નહેાળામણ આહિ क्खरेइवा जाव मणीहि उवसोभिए तं जहा - कित्तिमेहि चेव अकित्तिमेहि चेव" हे ગૌતમ ! તૃતીય કાળના પશ્ચિમ ત્રિભાગમાં ભરતક્ષેત્રને ભૂમિભાગ બહુસમરમણીય હાય છે અને એ આલિંગ પુષ્કરવત મહુસમરમણીય હોય છે, યાવત્ આ મણિએથી ઉપશે।ભિત હાય છે, આ મણિએમાં કૃત્રિમ અને અકૃત્રિમ મણિએ હોય છે. અહીં યાવત્ પન્ન સંગ્રાહ્ય પાઠ પહેલાં જે પ્રમાણે કહેવામાં આવેલ છે તે પ્રમાણે જ અહીં" સમજવે. પૂર્વકાળની અપેક્ષા અહી વિશેષતા આ પ્રમાણે છે કે પૂર્વકાળમાં કૃષ્ણાદિ કમનેા પ્રાર'ભ જ થયે નથી. તેમજ ભૂમિ પણ કૃત્રિમ તૃણ અને મણિએથી ઉપશેાભિત ન હોતી પણ આ કાળમાં તા કૃષ્ણાદિ કર્માં ચાલૂ થઈ ગયાં હતાં અને ભૂમિ કૃત્રિમ તથા અકૃત્રિમ તૃણ અને મણિએથી શાભિત થઈ ગઈ હતી. “તીસે ” અંતે ! સમાપ પચ્છમેં તિમણ મરૢ વારે મનુથાળ જિલ્લા માથામાયવોયારે દોથા ' હવે ગૌતમ પ્રભુને એવી રીતે પ્રશ્ન કરે છે કે હે ભ ત ! તે તૃતીય કાળના અંતિમ ત્રિભાગમાં ભરતક્ષેત્રમાં મનુષ્યાનુ સ્વરુપ કેવુ હાય છે ? એના જવાખમાં પ્રભુ કહે છે; જોવમા ! સેસિ મનુયાળ ઈન્વિટ્ટે સંઘયન, छवि संठाणे, बहूणि धणुसयाणि उड्ढ उच्चतेण जहण्णेण संखिजाणि वासाणि ऊक्कोસેન ત્રસંહિTMાળિ વાસાનિય પાત્કંતિ॰ હે ગૌતમ ! આ કાળના મનુષ્યાને ૬ પ્રકારના સંહનને અને ૬ પ્રકારના સ ંસ્થાના હોય છે. તેમજ એમના શરીરની ઊંચાઈ સેંકડો ધનુષ જેટલી હોય છે, એમના આયુષ્યની અવધિ જઘન્યથી સખ્યાત વર્ષની અને ઉત્કૃષ્ટથી અસંખ્યાત વર્ષા જેટલી હાય છે. આયુને ભાગવીને એટલે કે સ`પૂર્ણ રીતે આ આયુને ઉપભેાગ કરીને એમાંથી કેટલાક તા નરક ગતિમાં જાય છે, કેટલાક તિયંગ ગાતમાં જાય છે, કેટલાક દેવગતિમાં જાય છે અને કેટલાક મનુષ્ય ગતિમાં જાય છે, તેમ જ કેટલાક એવા પણ હાય છે કે જેએ સિદ્ધ અવસ્થાને પણ પ્રાપ્ત કરે છે. અહીં ચાવત્ પરથી જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિસૂત્ર CS
SR No.006454
Book TitleAgam 18 Upang 07 Jambudveep Pragnapti Sutra Part 01 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1980
Total Pages302
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_jambudwipapragnapti
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy