________________
વિગેરે નિયમથી બારથી ભાગ કરે જેમકે-૬૩૩૧+૧ અહીં સંપૂર્ણ એકત્રીસ દિવસ લબ્ધ થાય છે. તથા અગીયાર અહોરાત્ર શેષ રહે છે. તેથી એના એકસો ચોવીસ ભાગ કરવા માટે એકસો વીસથી ગુણવા ૧૨૪૫૧૧=૩૬૪ તો એક હજાર ત્રણ ચિરાઠ થાય છે, અર્થાત્ , + +૧૨૪ અહીં ઉપર બાસઠિયા ચુંમાલીસ ભાગ છે. તેના પણ એક વીસ ભાગ કરવા માટે બેથી ગુણવા ૪૪+૨=૯૮ એ રીતે અઠયાસી થાય છે તેને પાછળની સંખ્યા ૧૩૬૪ તેરસઠ છે તેમાં મેળવી દેવી તથા ૧૩૬૪+૮૮=૧૪૫ર ચૌદસે બાવન થાય છે, તેને બારથી ભાગવા ૧પુર =૨૧ તે એકસે વીસ ભાગના એકસો એકવીસ લબ્ધ થાય છે. આનાથી એ ફલિત થાય છે. અભિવર્ધિત સંવત્સરનું માસ પરિમાણ ૩૧ રૂ; આટલું થાય છે. અર્થાત્ એકત્રીસ હેરાત્ર તથા એક અહેરાત્રના એકસો એકવીસ પ્રમાણુના એકસો વીસ ભાગ થાય છે. (૫) આ રીતે માસ પરિમાણને વિચાર કરેલ છે. હવે અહીં ક્રમથી પાંચે સંવત્સરોના અહોરાત્ર પરિમાણુથી સંવત્સર માસ પરિમાણના જ્ઞાન માટે બધા સરળતાથી સમજી શકે તે માટે કોષ્ટક બતાવવામાં આવે છે. વર્ષભેદ સંવત્સર અહોરાત્ર
માસ અહોરાત્ર ૧ અદિયસંવત્સર પરિમાણ ૩૬૬ =
૩૦ ૨ કર્મસંવત્સર પરિમાણુ= ૩૬૦ =
૩૦ ૩ ચંદ્રસંવત્સર પરિમાણ= ૩૫૪ = ૪ નક્ષત્ર સંવત્સર પરિમાણ= ૩ર૭૩ =
૨૭ છે ૫ અભિવર્ધિત સંવત્સર પરિમાણ ૩૮૩ = ૩૧૩ બીજે પણ આ પ્રમાણે કહ્યું છે. (બરૂદવો વસુ માણો) ઈત્યાદિ આ ત્રણે ગાથાઓની વ્યાખ્યા કે પૂર્વોક્ત કેષ્ટકમાં જ સ્પષ્ટ થાય છે. તે પણ સંક્ષેપથી કહેવામાં આવે છેઆદિત્યમાસ સાડા ત્રીસ અહોરાત્ર ૩૦ માં સમાપ્ત થાય છે. (૨) સાવન માસ ત્રીસ દિવસ પરિમાણવાળે હોય છે ૩૦ (૩) ચાંદ્રમાસ ઓગણત્રીસ અહોરાત્ર અને એક અહોરાત્રના બાસઠિયા બત્રીસ ભાગ ૨૩ જેટલા પરિમાણનો થાય છે. ૨૯ (૪) નક્ષત્રમાસ સત્યાવીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના સડસઠિયા એકવીસ ભાગ ૨૭૨૩ પરિમાણુ યુક્ત થાય છે. (૫) અભિવર્ધિત માસ એકત્રીસ અહોરાત્ર તથા એક અહોરાત્રના એકસ વીસીયા એકસે એકવીસ ભાગ ૩૧૨ પરિમાણ હોય છે.
?
ન
જ
ઝ .
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૪૫
Go To INDEX