________________
ઈત્યાદિ પાંચ સવત્સરમાં ક્રાદિની સખ્યા પરિમાણુનું નિરૂપણ કરે છે. પહેલા ભાસ્કર સંવત્સરમાં અર્થાત્ આદિત્યસંવત્સરમાં ત્રણસો છાસઠ ૩૬૬ અહોરાત્ર હાય છે. (૧) ખીજા કર્મ નામના સંવત્સરમાં ત્રણસે સાઠ ૩૬૦ અહારાત્ર હાય છે. (ર) ત્રીજા ચંદ્ર સંવત્સરમાં ત્રણસે ચેપન ૩૫૪ અહોરાત્ર તથા એક અહેારાત્રના ખાડિયા ખાર ભાગ ક્રૂ થાય છે. વાસ્તવિક ગણિત પદ્ધતિના નિયમથી આ પ્રમાણે થાય છે. અર્થાત્ ચંદ્ર સંવત્સર ૩૫૪ આટલા પ્રમાણવાળુ હોય છે. (૩) ચેાથા નક્ષત્ર સ ંવત્સરમાં ત્રણ સત્યાવીશ અહેારાત્ર તથા એક અહેારાત્રના સડસસયા એકાવન ભાગ ૩૨૭૫૪ નક્ષત્ર પતિપદ્ધિત સંવત્સરના આટલા પ્રમાણના દિવસે હાય છે. (૪) પાંચમાં અભિવૃદ્ધિ નામના સંવત્સરમાં ત્રણસે ત્ર્યાશી પ્રમાણના અહેારાત્ર પ્રમાણમાં ખાસિયા ચુંમાલીસ ભાગ અધિકમાં જે પ્રમાણુ થાય એ પરિમાણવાળુ અભિવદ્ધિત સંવત્સર હોય છે, ૩૮૩ ?? આટલું. પ્રમાણુ અભિવદ્ધિત સંવત્સરતુ હાય છે. આ પ્રકારના ક્રમથી પાંચ ભેદવાળા સંવત્સરાનું પરમાણુ ખતાવીને હવે સસરા વિશેષ એધ થવા માટે કહે છે. આદિત્ય સંવત્સરનું પરિમાણુ ૩૬૬ પણ છાસડ અહેારાત્રનુ હોય છે. (૧) કર્મ સંવત્સરનું પરિમાણુ ૩૬૦ ત્રણસેાસાઠ અહારાત્ર પરિમિત હેાય છે. (૨) ચંદ્રસંવત્સરનું પરિમાણુ ૩૬૦ ત્રણસોસાઠ અહેારાત્રનુ હોય છે. (૩) નક્ષત્ર સવત્સરનું પરિમાણુ ૩૨૭′ ત્રણસે સત્ય વીશ અહારાત્ર તથા એક અહેારાત્રના સડસઠિયા એકાવન પ્રમાણુનું હોય છે. (૪) અભિવદ્ધિ ત સ ંવત્સરનું પરિમાણ ૩૮૩૪ ત્રણસે ત્ર્યાશી અહેારાત્ર અને એક અહેારાત્રના ખાસિય। ચુંમાલીસ ભાગ જેટલુ હાય છે. (૫)
હવે પૂર્વ પ્રતિપાદિત પાંચ સંવત્સરના ભેદોનું સંવત્સર સંખ્યાથી માસ પિરમાણુ સંખ્યા શિષ્યજનાનુગ્રા પ્રતિપાદન કરવામાં આવે છે-પહેલા સૂર્યં સ ંવત્સરનું પરિમાણુ ત્રણસે। છાસઠ અહેારાત્રનુ હાય છે, ખારમાસનું વ થાય છે. આ પરિભાષાથી ત્રણસે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૪૩
Go To INDEX