________________ પ્રાપ્ત કરશે. આ પ્રકારના ભાવિ ભાવને લઈને ભવ્ય શરીર દ્રવ્યવીર કહેવાય છે, તથા તેનાથી ભિન્ન પિતાના શત્રુના વિદ્યારણમાં તથા અનેક પ્રકારના સંગ્રામમાં જયપતાકા પ્રાપ્ત કરીને ચક્રવત્યાદિ થાય છે, ભાવવીર બે પ્રકારના હોય છે. જે આ પ્રમાણે આગમથી અને અનાગમથી તેમાં ગમન જ્ઞાનયુક્ત વીર પદાર્થમાં હોય છે. અને અનાગમથી દુર્જય સઘળા અંતર શિપુના વિદ્યારણમાં સમર્થ હોય છે, કારણ કે તેમાં એકતિક વીરત્વની ભાવનાને સદ્ભાવ રહે છે, આ પ્રકારના અનાગમ ભાવવાનો અધિકાર હોય છે, કારણ કે એજ વર્તમાન તીર્થાધિપતિ હોય છે, તેથી તેની પ્રતિપત્તિ માટે વર શબ્દને ગ્રહણ કરેલ છે, તેથી વીરમાં જે વીર અર્થાત્ વીરમાં મુખ્ય વીરવર વર્ધમાન સ્વામી અનુપમ એશ્વર્યાદિ યુક્ત ભગવાનમાં વરશબ્દ ભાવવીર કહેવાથી જ જરા ઈત્યાદિ કહેવાથી સ્પષ્ટ થઈ જાય છે, જરા વહાનીને કહે છે. મરણ પ્રાણ વિગરૂપ હોય છે, કલેશ શારિરીક અને માનસિક હોય છે, બાધા દુઃખરૂપ હોય છે, દેષ-વ્યસન અગર રેગાદિને કહે છે, એવા જરા મરણ ક્લેશાદિ દેથી રહિત એટલે કે અલિસ મહાત્મા સ્વરૂપ શ્રી ભગવાનના સુખ ઉપજાવનારા ચરણકમલ જે મોક્ષને પ્રાપ્ત કરાવનારા હોય છે, એ ચરણમાં વિનયથી નમ્ર એવો હું વંદના કરું છું અર્થાત્ બેઉ હાથ મસ્તકને લગાવીને નમન કરું છું. એ સૂટ 109 શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસલાલજી મહારાજે રચેલ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં વીસમું પ્રાભૃત સમાપ્તા છે 20 છે. શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: 2 402. Go To INDEX