SearchBrowseAboutContactDonate
Page Preview
Page 406
Loading...
Download File
Download File
Page Text
________________ પુષ્પ (૮૬) ભાવ (૮૭) કેતુ (૮૮) આ પ્રમાણે અયાશી સખ્યાત્મક નામે કહ્યા છે. (સનામાનિ) કનકની જેવા એક દેશથી નામવાળા પૂર્વોક્ત ક્રમથી પાંચ ગ્રùા સમજવા આ પ્રમાણે છે. કહ્યુ, કણક, કણકણુક, કવિતાનક અને કણસતાનક આ પાંચ કનક સમાન નામવાળા કહ્યા છે એજ પ્રમાણે ત્રણ કંસ જેવા નામે કહ્યા છે. જે આ પ્રમાણે કંસ, કંસનાભ, કે સવાઁભ (નીચે હોય વૃતિ ચત્તાર) નીલ અને રૂપીના બબ્બે પ્રકારના નામેાની સંભાવના હાવાથી ચાર નામેા થાય છે જે આ પ્રમાણે છે–નીલ અને નીલાવભાસ આ છે તથા રૂપ્પી અને રૂપ્પાવભાસ આ બે મળીને ચાર થઈ જાય છે, તે પછી ભાસ એ નામ પણ એ પ્રકારનુ છે. જેમ કે ભસ્મ અને ભસ્મરાશિ હવે આજ નામેાના સુષ્માએધ માટે મહીં સંગ્રહણી ગાથાએ કહી છે, જે આ પ્રમાણે છે(įારુણ વિચારુપ) ઇત્યાદિ પ્રકારથી નવ ગાથાએ કહી છે. જે મૂલસૂત્રમાં અને ટીકામાં ખતાવેલ છે. તેથી સુજ્ઞ વાંચકજન ત્યાંથી સમજી લે. પ્રસૂ॰ ૧૦૮ । ટીકા :-સૂત્રની ફલશ્રુતિરૂપ સમગ્ર શાસ્ત્રના ઉપસ ́હાર રૂપથી આ છેલ્લુ સૂત્ર છ ગાથા દ્વારા કહ્યું છે. (કૃતિ પણ નાદુરસ્થા) ઇત્યાદિ આ પૂર્વ કથિત પ્રકારથી પ્રકૃતાથ અર્થાત્ જીનવચન તત્વને જાણનારાઓના અભ્યુદય માટે આ પ્રમાણે પ્રકટા હોવા છતાં પણ અભવ્યજનાને હૃદયથી એટલે કે વાસ્તવિકપણાથી દુર્થાંશ અર્થાત્ દુઃખ પ્રાપ્ય આ પ્રકારથી વિચારીને અભયંજનને દુ`ભ એમ કહ્યું છે, કારણ કે તે અભવ્ય હાવાથી તેમાં સમ્યક્ પ્રકારથી જીનવચન પરિણતિના અભાવ રહે છે. આ પ્રમાણે આ શાસ્ત્ર ઉત્ક્રીતિ `ત અર્થાત્ પ્રતિપાદિત કરેલ છે, આ ભગવતી અર્થાત્ જ્ઞાનૈશ્વર્યાં રૂપ દેવતા જ્યાતિષરાજ સૂર્ય દેવની પ્રાપ્તિ એટલે કે જ્ઞાન વિશેષ રૂપ દેવતાને સ્વયં ગ્રહણ કરીને જેને તેને કહેવું નહીં (૧) હવે આના પ્રતિપાદન માટે કહે છે (જ્ઞિિનસંતા) ઇત્યાદિ આ સૂર્યપ્રજ્ઞપ્તિ શાસ્ત્ર સ્વયં સમ્યક્ પ્રકારથી જાણીને અહીં ગાથામાં (થયો યતા) આ વચનથી ચતુથિના અર્થીમાં સપ્તમી થઈ છે. તેથી આ પ્રમાણે અર્થ થાય છે (વઢે) સ્તબ્ધ-જડ અર્થાત્ રવભાવથી જ અભિમાની પ્રકૃતિના કારણથી વિનય રહિત એવા તથા (ìવિતાય) ગૌરવશાલી એટલે કે વિદ્યાવિનય માનાદિ ઋદ્ધિસસાતા વિગેરેમાંથી કોઈ પણ ગૌરવથી શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨ ૩૯૯ Go To INDEX
SR No.006452
Book TitleAgam 16 Upang 05 Surya Pragnapti Sutra Part 02 Sthanakvasi Gujarati
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1982
Total Pages409
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_suryapragnapti
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy