________________
વર્ણવેલ કામગોને ભેળવીને સુખપૂર્વક પિત પિતાના વિમાનમાં વિચારે છે. અર્થાત
છ–ઈચ્છા પ્રમાણે વિહાર કરે છે. આ પ્રમાણે પૂર્વસૂત્રને ઉપસંહાર કરીને એકસો આઠમા સૂત્રમાં પૂર્વે પ્રતિપાદન કરેલ અઠયાશી ગ્રહોના નામનું કથન કરે છે. સૂ. ૧૦ના
પહેલાં અયાશી ગ્રહનું પ્રતિપાદન કર્યું છે. હવે તેમના નામ નિદેશપૂર્વક કથન કરવામાં આવે છે.
ટેકાર્થ–પહેલાં પ્રતિપાદન કરેલ અઠયાશી ગ્રહના કેવળ નામમાત્રનું અહીં પ્રતિપાદન કરેલ છે.-(સરય વસ્તુ ને ભટ્ટાણીતિ મહા ઘomત્તા) ગ્રહોના નામોની જીજ્ઞાસામાં આ વયમાણ અઠયાસી સંખ્યાના મહાગ્રહ અર્થાત્ ચર્મ ચક્ષુવાળાઓથી પ્રાપ્ત થતા મુખ્ય ગ્રહ, ગમનશીલ તેજસ્વી પદાર્થ એટલેકે પ્રકાશબિંબ પ્રજ્ઞપ્ત કરેલ છે. તેના નામે યથાક્રમ આ પ્રમાણે છે. અંગારક (૧) વિકાસક (૨) લેહિત્ય (૩) શનૈશ્ચર (૪) આધુનિક (૫) પ્રાધુનિક (૬) કણ (૭) કણકણ (૮) કણકણક (૯) કણવિતાનક (૧૦) કણસંતાનક (૧૧) સોમ (૧૨) સહિત (૧૩) આશ્વાસન (૧૪) કાગ (૧૫) કબૂટક (૧૬) અજકરક (૧૭) દુંદુભક (૧૮) શંખ (૧૯) શંખનાભ (૨૦) શંખવણુંભ (૨૧) કંસ (૨૨) કંસનાભ (૨૩) કંસવણુંભ (૨૪) નીલ (૨૫) નલાભાસ (૨૬) રૂપી (૨૭) રૂમ્રભાસ (૨૮) ભસ્મ (૨૯) ભમરાશિ (૩૦) તિલ (૩૧) તિલ પુષ્પવર્ણ (૩૨) દક (૩૩) દકવણું (૩૪) કાવ્ય (૩૫) વધ્ય (૩૬) ઈદ્રાગ્નિ (૩૭) ધૂમકેતુ (૩૮) હરિ (૩૯) પિંગલ (૪૦) બુધ (૪૧) શુક (૪૨) બૃહસ્પતિ (૪૩) રાહુ (૪૪) અગસ્તિ (૪૫) માણવક (૪૬) કામસ્પર્શ (૪૭) ધુર (૪૮) પ્રમુખ (૪૯) વિકટ (૫૦) વિસશ્વિકપ (૫૧) પ્રક૯પ (પર) જટાલ (૫૩) અરૂણ (૫૪) અગ્નિ (૫૫) કાલ (૫૬) મહાકાળ (૫૭) સ્વસ્તિક (૫૮) સૌવસ્તિક (૫૯) વર્ધમાનક (૬૦) પ્રલમ્બ (૧) નિત્યલોક (૬૨) નિત્યોત (૬૩) સ્વયંપ્રભ (૬૪) અભાસ (૬૫) શ્રેયસકર (૬૬) ક્ષેમંકર (૬૭) આશંકર (૬૮) પ્રશંકર (૬૯) અરજ (૭૦) વિરજા (૭૧) અશોક (૭૨) વીતશેક (૭૩) વિવર્ત (૭૪) વિવસ્ત્ર (૭૫) વિશાલ (૭૬) શાલ (૭૭) સુવ્રત (૭૮) અનિવર્તિ (૭૯) એકજરી (૮૦) દ્વિજરી (૮૧) કટ (૮૨) કટિક (૮૩) રાજ (૮૪) અર્ગલ (૮૫)
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૯૮
Go To INDEX