________________
एवइयं तारगं जं भणियं माणुस मि लोयं मि ।
चार कल बुया पुप्फसंठित जोतिस चरइ ॥ १०॥
મનુષ્યલાકમાં આટલી સંખ્યાનું તારાઓનું પરિમાણુ જે પહેલાં પ્રતિપાદન કર્યુ છે. તે જ્યાતિષ્ઠ દેવના વિમાનરૂપ બના પુષ્પસમાન બધીજ તરફ વિસ્તારવાળું કિ જલ્કાથી વ્યાપ્ત નીચે સ ંકુચિત ઉપર વિસ્તાર યુક્ત ઉંચુ કરેલ અર્ધા કન્થિ ફળના જેવા આકાર વાળુ હાય છે. આ પ્રકારના અ!કાર યુક્ત થઇને તેવા પ્રકારના જગત્ સ્વભાવથી જ્યાતિષ્કમાં ચાર કરે છે. અડી. તારાઓનુ ગ્રહણ ઉપલક્ષણ છે. તેથી યથેાક્ત સંખ્યાવાળા સૂર્યાદિ પણ મનુષ્ય લેકમાં તેવા પ્રકારના જગના સ્વભાવથી ચાર કરે છે તેમ સમજવુ. ૧૦ના હવે તેમની ગતિના ઉપસંહાર કરતાં કહે છે. ૧૦ના रविससिगहणक्खत्ता, एवइया आहिया मणुयलोए ।
जेसि णामा गोत्तं ण पागया पण्णवेहिंति ॥ ११ ॥
સૂર્ય-ચંદ્ર-પ્રહ-નક્ષત્ર અને તારાગણુ મનુષ્ય લેાકમાં એટલા પ્રમાણના સજ્ઞ ભગવાને હ્યા છે યથેાક્ત સંખ્યાવાળા જે ચંદ્ર-સૂર્ય-ગ્રહ, નક્ષત્ર અને તારાએના સકલ મનુષ્ય લેાકભાવી નામેા અને ગાત્ર યથાયેાગ્ય સ્થસિદ્ધાંત પરિભાષાથી યુક્ત કહેલ નામ ગાત્ર કહેવાય છે. તેથી તેમ કહેવામાં આવે છે. અન્વનામ અથવા નામ અને ગેાત્ર પ્રાકૃત એટલેકે અતિશયિ પુરૂષ તેએ કોઈ વખત પ્રજ્ઞાપન કરતા નથી. આ સૂર્યાદિની સંખ્યાવાળુ કથન પ્રાકૃત પુરૂષ દ્વારા એટલેકે અપ્રમેય સર્વાંગ દ્વારા ઉપદેશાયેલ છે. તેથી સમ્યક્ ધ્યેય કહેલ છે. ।૧૧।
छाट्ठ पिडगाई, चंदादिच्चाण मणुयलोय मि ।
दो चंदा दो सूरा य हुति एकेका पिडए ॥१२॥
અહીં એ ચંદ્ર અને બે સૂર્યાંનુ એક પિટક કહેવાય છે, આ પ્રમાણેના
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૪૬
Go To INDEX