________________
કેટિકોટિ શોભા કરતા હતા, શેભા કરે છે, અને શોભા કરશે? અહીં પણ તારાગણ પરિવારની સંખ્યાને એકસેબત્રીસથી ગુણાકાર કરે તે આ પ્રમાણેની સંખ્યા થઈ જાય છે. અહીં સૂત્રમાં કહેલા તમામ વિષયેને તેવીસ ગાથાઓ દ્વારા આચાર્ય કહે છે.
अद्वेव सय सहस्सा, अभितरपुक्खरस्स विक्ख मो।
पणयालसयसहस्सा, माणुसखेत्तस्स विक्खमो ॥१॥ આઠ લાખ જન (૮૦૦૦૦૦ાને આત્યંતર પુષ્કરાને વિધ્વંભ-વ્યાસમાન થાય છે. તથા મનુષ્ય ક્ષેત્રને વિષ્ક પિતાલીસ લાખ (૪૫૦૦૦૦૦ જનને થાય છે. ગાથાના પૂર્વાર્ધથી આભ્યન્તર પુષ્કરાર્થના વિધ્વંભના પરિમાણનું પ્રતિપાદન કરેલ છે. તથા ઉત્તરાર્ધથી માનુષક્ષેત્રનું વ્યાસ પરિમાણ કહેલ છે. ૧
कोडीबायालीसं सहस्सा, दुसयाय अउणपण्णासा ।
माणुसखेत्तपरिरओ एमेव पुक्खरद्धस्स ॥२॥ એક કડ બેંતાલીસ લાખ ત્રીસહજાર બસો ઓગણપચાસથી કંઈક વધારે (૧૪૨ ૩૦૨૪૯) આટલા પ્રમાણને માનુષક્ષેત્રને પરિચય-પરિધિ થાય છે. અને એટલાજ પ્રમાણનો આભ્યન્તર પુષ્કરાને પણ પરિચય થાય છે. રા.
बावत्तरिंच चंदा बावत्तरि मेव दिणकरादित्ता ।
पुक्खरवरदीबद्धे, चरति एए पभासेता ॥३॥ બોતેર ચંદ્ર અને તેર સૂર્ય કહ્યા છે, આ ચંદ્ર સૂર્યો અત્યંતર પુષ્કરાર્ધમાં વિચરણ કરતા થકા પ્રકાશિત થાય છે. ગાયા
(तिण्णिसया छत्तीसा, छच्च सहस्सा महग्गहाणतु ।
णखत्ताण तु भवे, सेालाई दुवे सहस्साई ॥४॥ હજાર ત્રણસો છત્રીસ ૬૩૬૯=૮૮+૨=૬૩૩૬ આત્યંતર પુષ્કરાર્ધમાં આટલા મહાગ્રહએ ચાર કર્યો હતો ચાર કરે છે, અને ચાર કરશે. તથા બેહજારસેળ ૨૦૧૬
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૪૪
Go To INDEX