________________
પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. (૯) દસમે પરીકિ કહે છેકે ખેતેરસે ચંદ્ર અને ખેતેરસે સૂર્ય સમસ્ત લેાકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. પ્રકાશિત કરે છે. એમ સ્વશિષ્યેાને કહેવુ. (૧૦) અગીયારમે મતાવલમ્મી કહે છેકે-એ તાલીસહજાર ચંદ્ર અને મેંતાલીસહજાર સૂર્ય સમસ્ત લેાકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. (૧૧) આરમે પરતીકિ પેાતાના મતનુ` સમન કરતાં કહે છેકે-મેતેરહજાર ચંદ્ર અને તેરહજાર સૂર્ય સમસ્તલાકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે, તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે કહેવું. વાકયના ઉપસંહાર કરતાં કહે છેકેકાઇ એક આ પ્રમાણે કહે છે. (૧૨)
બધાના મતાના સંગ્રહ આ પ્રમાણે છે. પહેલાના મતથી ચંદ્ર અને સૂર્ય એક એક છે (૧) ખીજાના મતથી ત્રણ ત્રણ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૨) ત્રીજાના મતથી સાડાત્રણ સાડાત્રણ ૩રૂ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૩) ચેાથાના મતથી સાત સાત ચંદ્ર સૂર્ય' કહ્યા છે. (૪) પાંચમાના મતથી દસ દસ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૫) છઠ્ઠાના મતથી ખાર માર ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૬) સાતમાના મતથી ખેતાલીસ બેતાલીસ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૭) આઠમાના મતથી તેર ખેતેર ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૮) નવમાના મતથી ખેત!લીસસે ખેતાલીસસે ૪૨૦૦૬ ૪૨૦૦૬ ચંદ્ર સૂર્ય કહ્યા છે. (૯) દસમાના મતથી એ.તેરસે ખેતેરસે ૭૨૦૦૨ ૭૨૦૦૨ ચંદ્ર સૂર્ય કથા છે. (૧૦) અગ્યારમાના મતથી ખેતાલીસ હજાર ખેતાલીસ હજાર ૪૨૦૦૦૫ ૪૨૦૦૦૫ ચંદ્ર સૂર્ય કહ્યા છે, (૧૧) બારમાના મતથી ખાંતેરહજાર ખેતેરહજાર ૭૨૦૦૦૬ ૭૨૦૦૦| ચંદ્ર સૂર્ય સમસ્ત લેાકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે. એમ સ્વશિષ્યાને કહેવું. (૧૨) આ બધી મતાન્તરરૂપ પ્રતિપત્તિયે મિથ્યારૂપ છે. અને અસંગત છે. તેથી ભગવાન્
તેમનાથી અલગ પેાતાના મત પ્રગટ કરે છે.
લેલેન) ઉત્પન્ન કેવળ
(વયં પુળ વં ચામો તા ગયાં સંપૂટોવેલીને નાત્ર
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૩૩૦
Go To INDEX