________________
સદગોરું શોમાસંતિ, ૩જોતિ તરિ પ્રમાતિ ને ઘરમra) કેઈ એક બીજો મતાવલંબી આ પ્રમાણે કહે છે. ત્રણ ચંદ્ર અને ત્રણ સૂર્ય સઘળા જગતને અવભ સિત કરે છે ઉદ્યોતીત કરે છે, તાપિત કરે છે, પ્રભાસિત કરે છે. કોઈ એક આ પ્રમાણે કહે છે. (૨)
(एगे पुण एवमाहंसु ता आउटुिं चंदा आउटुिं सूरा सब्बलोयं ओभासेंति उजोति તહેંતિ લૈંતિ ને પત્રમાણુ) કેઈ એક ત્રીજે પરતીર્થિક પિતાના મતને પ્રકાશિત કરતે કહે છેકે–સાડા ત્રણ ચંદ્ર ૩ સમસ્ત લેકને અવભાસિત કરે છે, ઉદ્યોતીત કરે છે, તથા સાડાત્રણ ૩ સૂર્ય સંપૂર્ણ જગતને તાપિત કરે છે. પ્રકાશિત કરે છે. એ પ્રમાણે સ્વ. શિષ્યને કહેવું વાકયને ઉપસંહાર કરતાં કહે છે. કેઈ એક આ પ્રમાણે પિતાને મત કહે છે. (૩) (gu i મિટાવે ) આ પ્રમાણેના અભિલાષ પ્રકારથી કહેવું. જેમકે ચોથે મતવાદી કહે છે કે સાત ચંદ્ર અને સાત સૂર્ય સર્વ જગતને અવભાસિત કરે છે. ઉદ્યતિત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે તે પ્રમાણે સ્વશિષ્યને કહેવું (૪) પાંચમ પરતીથિક પોતાના મતનું સમર્થન કરતા કહે છેકે દસચંદ્ર અને દસસૂર્ય સર્વલેકને અવભાસિત કરે છે. ઉદ્યોતીત કરે છે. તાપિત કરે છે. અને પ્રકાશિત કરે છે તેમ સ્વશિષ્યોને કહેવું (૫) છઠો મતવાદી પિતાના મતના સંબંધમાં કહે છે કે બેંતાલીસ ચંદ્ર અને બેંતાલીસ સૂર્ય સઘળા લોકને ઉદ્યોતીત કરે છે, તાપિત અને પ્રકાશિત કરીને રહે છે. તેમ શિષ્યોને કહેવું. (૬) સાતમે પરતીર્થિક કહે છેકે–એંતેર ચંદ્ર અને
તેર સૂર્ય સમસ્તકને અવભાસિત, ઉદ્યોતીત તાપિતા અને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું (૭) આઠમે મતવાદી કહે છેકે બાર ચંદ્ર અને બાર સૂર્ય સઘળા લેકને અવભાસિત ઉદ્યોતીત તાપિતા અને પ્રકાશિત કરે છે. એ પ્રમાણે સ્વશિષ્યોને કહેવું. (૮) નવમે મતાવલંબી કહે છેકે બેંતાલીસ ચંદ્ર અને બેંતાલીસ સૂર્ય સમસ્ત લેકને અવભાસિત કરે છે, ઉઘોતીત કરે છે, તાપિત કરે છે અને પ્રકાશિત કરે છે. એ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૩૨૯
Go To INDEX