________________
મુહર્ત સંખ્યા ચેપનહજારનવસે (૫૪૯૦૦) થાય છે. તેથી અહીં (૧૭૬૮) સત્તરસે અડસઠ ને ચેપનહજારનવસેથી ગુણાકાર કરે ૧૭૬૮૫૪ ૯૦૦=૯૭૦ ૬૩૨૦૦) ગુણાકાર કરવાથી નવકડસિત્તેરલાખ ત્રેસઠહજાર અને બસે થાય છે. આની મંડળ સંખ્યા લાવવા માટે (૧૦૯૮૦૦ એકલાખ નવપુજારઆઠસેથી ભાગ કરે જેથી બe"=૮૮૪ આ રીતે આઠસોર્યાશી મંડળ થઈ જાય છે.
હવે સૂર્ય સંબંધી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે. (તા પૂરે શરૂ બંછા જા) હે ભગવન એક યુગમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌત મસ્વામીના પૂછવાથી ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.–(તા નવ પૂગાસહસ્ત્રના ) નવસે પંદર મંડળ ૯૧પમાં ગમન કરે છે. અહીં પણ આ પ્રમાણે યુક્તિ બતાવે છે બે અહેરાત્રમાં એક સૂર્યમંડળ લભ્ય થાય તે સંપૂર્ણ યુગવતિ અઢારસેત્રીસ અહેરાત્રથી કેટલા મંડળ લબ્ધ થઈ શકે ? આ સમજવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી. જેમકે-૧૮૩=૧૮૩૦ =૯૧૫ અહીં અઢારસેત્રીસ રૂ૫ અંતિમ રાશીથી એકરૂપ મધ્યની રાશિને ગુણાકાર કરે ગુણાકાર કરવાથી એજ રીતે રહે છે. તેને બે રૂપ પ્રથમ રાશિથી ભાગ કરવાથી ૯૧૫ નવ પંદર લબ્ધ થાય છે. આ રીતે યક્ત પ્રમાણુ થઈ જાય છે.
હવે નક્ષત્રના સંબંધમાં શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(ગુni Mવરાત્ત જે
વર) એક યુગમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે. (તા બારસળતી કુમારકંસ્ટag ૬) અઢારસો પાંત્રીસ અર્ધ મંડળમાં ભ્રમણ કરે છે. અહીં યા યુક્તિ આ પ્રમાણે છે. એકલાખ નવહજાર આઠસેથી વિભક્ત મંડળના અઢારસો પાંત્રીસ ભાગોમાં એકમુહૂર્તમાં ગમન કરે છે. એક મુહૂર્તની સંપૂર્ણ સંખ્યા ચેપનહજારનવસો થાય છે. તેથી અહીં ચોપન હજારનવસથી અઢારસો પાંત્રીસ ગુણાકાર કરે પ૪૯૦૦૪૧૮૩૫=૧૦૦૭૪૧૫૦૦ ગુણ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૯૪
Go To INDEX