________________
છે. તેને એકસઠ રૂપ પહેલી રાશીથી ભાગ કરે તે ચૌદ મંડળ પુરા તથા પંદર મંડળના એકસઠિયા ત્રીસભાગ (૧૪૫૨) થાય છે.
હવે અહીં સૂર્યમંડળના સંબંધમાં પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા વળામણેમાં ફૂર વ જંહારું ઘર) એક તુમાસમાં સૂર્ય કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(ત પઇરસ કંડારું ઘરફ) પંદર મંડળમાં ગમન કરે છે. અહીં પણ આ રીતે અનુપાત કરે કેજે એકસઠ કર્મમાસોથી નવસે પંદર સૂર્ય મંડળ લભ્ય થાય? તે એક કર્મમાસમાં કેટલા લભ્ય થઈ શકે ? આ જાણવા માટે અહીં ત્રણરાશીની સ્થાપના કરવામાં આવે છે. ઉપ+ =૫=૧૫ અહીં પૂર્વવત્ ગુણન ભાજકિયા કરવાથી પુરેપુરા પંદર મંડળે લબ્ધ થાય છે.
હવે તુમાસથી નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે.-(તા વસુમારે ઘરે જ મંડાડું ૬) હે ભગવન્ તુમાસ-કર્મમાસમાં નક્ષત્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.-(તા guruસ મંકારૂં વારૂ પંજય વાળી રામા મંડઢા) એક કર્મ માસમાં નક્ષત્ર પંદર મંડલ પુરા તથા સોળમા મંડળના એકસોબાનીસિયા પાંચ ભાગ (૧૫ ) ગમન કરે છે. અહીં અનુપાત આ પ્રમાણે થાય છે. જે એકસબાવીસ કર્મમાસથી અઢાર પાંત્રીસ મંડળ થાય, તે એક કર્મમાસમાં કેટલા મંડળે લભ્ય થઈ શકે ? આ જાણવા માટે અહીં ત્રણ રાશિની સ્થાપના કરવી. ૧૬૩ =રૂપ =૧૫ પર અહીં એકરૂપ અંતિમ રાશિથી મધ્યની અઢારસો પાંત્રીસવાળી રાશીને ગુણાકાર કરે તે પછી એક બાવીસ રૂપ પ્રથમ રાશિથી ભાગ કરવામાં આવે તો પુરેપૂરા પંદર મંડળ અને સોળમા મંડળના એકબાવાસિયા પાંચ ભાગ ૧૫) લબ્ધ થાય છે.
હવે સૂર્યમાસને અધિકૃત કરીને ચંદ્રાદિના મંડળનું પ્રતિપાદન કરવામાં આવે છે. -(તા બારૂન્ટેળ માળ ચં? રૂ ભંડારું વર૩) સૌરમાસમાં ચંદ્ર કેટલા મંડળમાં ગમન કરે છે? આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે.... (71 વો ભંડારું તમને દંઢાસ) એક સૌરમાસમાં ચંદ્ર ચૌદમડળ પુરા તથા પંદરમા મંડળના પંદર ભાગાત્મક અગ્યારમે ભાગ (૧૪) ને પૂરિત કરે છે. અહીં આ પ્રમાણે અનુપાત કરે કે-સાઈઠ સૌરમાસથી આઠસોર્યાશી ચંદ્ર મંડળ લભ્ય થતા હોય તે એક નૌરમાસમાં કેટલા મંડળ લભ્ય થઈ શકે છે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જેમકે-૮૯૪૧= =(૧૪+)=(૧૪+૧) અહીં એકરૂપ છેલ્લી રાશીથી મધ્યની રાશી આડસેચોર્યાશીને ગુણાકાર કરે તો પણ એજ પ્રમાણે રહે છે. તે પછી સાઈઠરૂપ રાશીથી ભાગ કરે ભાગ કરવાથી ચૌદ મંડળ આવે છે. તથા સાઠિયા ચુંમાલીસ ભાગ લભ્ય થાય છે. તે પછી હરાંશને ચારથી અપવર્તિત કરવાથી પંદર
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્ર : ૨
Go To INDEX