________________
બીજા અયનના સર્વબાહ્ય મંડળની સમીપના બીજા પાશ્ચાત્ય અધમંડળમાં થાય છે. બીજે એકતાલીસિયા ભાગ તથા બીજે તેરમો ભાગ પંદરમા સર્વબાહા મંડળની પછીના ત્રીજા અર્ધમંડળમાં મેરુની પૂર્વ દિશામાં સમજવા. બાકીના બધા ક્ષેત્રે પાશ્ચાત્ય સર્વબાહ્ય મંડળની પછીના ચેથા અર્ધમંડળમાં સમજવા જોઈએ. હવે બધાનો ઉપસંહાર કરતાં કહે છે – (इच्चेसो चंदमासो अभिगमणणिक्खमणवुडूढिणिवुड्ढ अणवट्टिय संठिती विउव्वण रिडूढीपत्ते વીરે રે સાહિત્તિ વાળા) પહેલા કહેલ પ્રકારની ચંદ્રની સંરિથતિ હોય છે. સર્વ અવસ્થાન થાય છે. એ અવસ્થાન કેવી રીતે થાય છે? તે બતાવે છે. (૧) અભિગમન સર્વબાહ્ય મંડળથી અત્યંતરાભિમુખ પ્રસ્થાન થાય છે.
(૨) નિષ્ક્રમણ–સર્વબાહ્ય મંડળથી બહાર નિગમન થાય છે.
(૩) સંસ્થિતિ-અભિગમન નિષ્ક્રમણને અધિકૃત કરીને અવસ્થાન અર્થાત્ રહેવું તે સંસ્થિતિ કહેવાય છે. વૃદ્ધિ ક્ષયને અપેક્ષિત કરીને જે સંસ્થાન અર્થાત્ આકાર જેટલો હોય એવા પ્રકારની સંસ્થિતિ હોય છે. તથા દેખાતા ચંદ્ર વિમાનના અધિષ્ઠાતા વિકુણા રૂદ્ધિને પ્રાપ્ત કરીને રૂપવાન ચંદ્રદેવ દેવ કહેવાય છે. પરિદષ્યમાન વિમાન ચંદ્ર નથી. તે દેવજ છે. એમ પિતાના શિષ્યોને કહેવું છે સૂ. ૮૧ છે શ્રી જૈનાચાર્ય–જૈનધર્મદિવાકર-પૂજ્યશ્રી ઘાસીલાલજી મહારાજે રચેલ
સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્રની સૂર્યજ્ઞપ્તિપ્રકાશિકા ટીકામાં
તેરમું પ્રાભૃત સમાપ્ત છે ૧૩ છે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૬૮
Go To INDEX