________________
અર્ધા (૧૪) ચૌદ અહેરાત્ર તથા એક અહોરાત્રના બાસઠિયા સુડતાલીસ ભાગ થાય છે, એક અહોરાત્રનું મુહૂર્ત પરિમાણ ત્રીસ મુહૂર્તનું થાય છે, તેથી ચૌદને ત્રીસથી ગુણાકાર કરે ૧૪+૩૦=૪૨૦ ગુણાકાર કરવાથી ચારસેવીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠયા સુડતાલીસ ભાગ ત્રીસથી ગુણાકાર કરીને બાસઠથી ભાગ કરવા. ૩૦ ૧૪૧=૨૨+ શબ્દ થયેલ મુહૂતને મુહૂર્તના સ્થાનમાં રાખીને બાકીના ભાગને શેષ સ્થાનમાં રાખવા તે (૪૨૦+૨૨+1)=૪૪રા આ પ્રમાણે શુકલપક્ષના મુહૂર્ત પરિમાણ ચાર બેંતાલીસ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા બેંતાલીસ ભાગ થાય છે. સૂ૦ ૭૯
એક યુગમાં કેટલી અમાવાસ્યા અને કેટલી પુનમ થાય છે તે સંપૂર્ણ સંખ્યાનું કથન કરે છે, (તસ્થ રજુ) ઈત્યાદિ.
ટકાર્થ –ઓગણ્યાશીમાં સૂત્રમાં ચંદ્રમાની વૃદ્ધિ અને અપવૃદ્ધિ અર્થાત્ ક્ષયના સંબંધમાં સારી રીતે વિવેચન કરીને હવે એક યુગમાં અમાસ અને પુનમની સંખ્યા તથા તેમના પરસ્પરના અંતરનું કથન કરવાના હેતુથી પહેલા તેન્તી યુગગત સંખ્યાનું પ્રતિપાદન કરે છે.-(તી વસ્તુ રૂમાલ વાવ િgoળમifષળિો વાવ િમાવાસામો gumત્તાગો) એક યુગમાં પહેલાના કથન પ્રમાણે બાસઠ પૂર્ણિમા હોય છે, અને બાસઠ અમાસ હોય છે, કારણ કે એક યુગમાં ચાંદ્રાદિ પાંચ સંવત્સરે કહ્યા છે. તેમાં ત્રણ ચાંદ્ર સંવત્સર અને બે અભિવર્ધિત સંવત્સર હોય છે, બે અભિવર્ધિત સંવત્સર તેર માસપ્રમાણવાળા કહ્યા છે. તેથી ૩+૧=૩૬ તથા ૨+૧૩=૨૬ આ બન્નેને મેળવવાથી ૩૬+૨૬=૬૨ બધા મળીને બાસઠ થઈ જાય છે. એક ચાંદ્રમાસમાં કૃષ્ણપક્ષ અને શુકલપક્ષ આ રીતે બે પક્ષે હોય છે. બેઉ પક્ષના અંતમાં અમાસ અને પૂર્ણિમા આ પ્રમાણે બે પર્વો હોય છે, તેથી એક યુગમાં બાસઠ અમાસ અને બાસઠ પુનમે હોવાનું કહ્યું છે.
હવે તેમાં ચંદ્રમાના વર્ણના સંબંધમાં વર્ણન કરે છે-(વાવ તે રિળ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૫૧
Go To INDEX