________________
ત્તિને પ્રવર્તિત કરે છે. ઉત્તરાષાઢા નક્ષત્ર ત્રણ તારાઓવાળું છે. તેથી સૂત્રમાં બહુ વચનને નિર્દેશ કરેલ છે. (વર્ષનો પૂર્વાર્ધભાગ પૂર્ણ થવાથી) અહીંયાં પાંચ વર્ષાત્મક યુગમાં દસ અયનો હોય છે. તેથી રાશિક પ્રક્રિયા કરવામાં આવે છે. જેમકે-જે દસ અયનેથી પાંચ સૂર્ય નક્ષત્રપર્યાય લભ્ય થાય તે એક અયનથી કેટલા નક્ષત્રપર્યાય લભ્ય થઈ શકે? આ જાણવા માટે ત્રણ રાશિની સ્થાપના કરવી જોઈએ-જે આ પ્રમાણે છે. પ== અહીં એક રૂપ છેલ્લી રાશિથી મધ્યની પાંચની સંખ્યાને ગુણાકાર કરવાથી પણ એજ પ્રમાણે રહે છે. તેથી તેને દસથી અપવતિત કરવાથી અર્ધ પર્યાય થાય છે. પર્યાય અર્ધા સડસઠિયા ભાગરૂપે નવસોપંદર થાય છે. ૯૧૫) તેમાં પાછલા અયનના પુષ્ય નક્ષત્રના જે સડસડિયા વીસભાગ ૨૩ વતિ ગયેલા છે. તથા સડસઠિયા ચુંમાલીસ ભાગ શેષ રહેલ છે. તેને આ સંખ્યામાંથી શોધિત કરવા. ૨૪+૪= તે પછી ૯૫–૪= ૯૧૫-૪૪=૮૭૧ આ પ્રમાણે આઠસે એકેતેર રહે છે. આને સડસઠથી ભાગ કરે ૮=૧૩ ભાગ કરવાથી તેર લબ્ધ થાય છે. અને પાછળ શેષ કંઈ રહેલ નથી. તેર મુહુર્તથી આશ્લેષાથી ઉત્તરાષાઢા સુધીના નક્ષત્રે રોધિત થાય છે. તેથી એ ફલિત થાય છે કે અભિજીત નક્ષત્રના પ્રથમ સમયમાં માઘમાસભાવિની પહેલી આવૃત્તિ પ્રવર્તિત થાય છે. તેથી મૂલમાં પણ કહ્યું છે-(રૂારા માસાઢાળ ચરિમમg) આ રીતે માઘમાસ ભાવિની બધીજ આવૃત્તિ સૂર્ય નક્ષત્રના કાલમાં બધેજ ઉત્તરાષાઢા નક્ષત્રના અંતભાગમાં જ પ્રવતિત થાય છે. તેમ સમજી લેવું. બીજે કહ્યું પણ છે.
(बहिरओ पविसंतो आइच्चो अभिरजोग मुवगम्म ।
सब्वा आउट्ठिओ करेइ माघमासंमि ॥१॥ હવે હેમંતઋતુ સંબંધી બીજી આવૃત્તિના વિષય માટે પ્રશ્ન સૂત્ર કહે છે. આ પહેલાં કહેલ પાંચ સંવત્સરમાં હેમંતકાળની બીજી માઘમાસની આવૃત્તિને ચંદ્ર કયા નક્ષત્રની
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૩૩
Go To INDEX