________________
તે ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ઓગણત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક્તાલીસ ભાગ થાય છે–(
જાર) તે પછી રેવતી નક્ષત્ર અ ક્ષેત્ર વ્યાપી હોવાથી તેનું પ્રમાણ ત્રીસ મુહૂર્તનું થાય છે તેથી એ ત્રીસમાંથી આને શધિત કરવા જેમ કે-૩૦-(કાર્જ )=(૨પારૂા) શોધન કરવાથી પછીથી પચીસ મુહૂર્ત અને એક મુહૂર્તના બાસડિયા બત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છવ્વીસ ભાગ રહે છે. આનાથી એ ફલિત થાય છે કે-રેવતી નક્ષત્રના પચીસ મુહર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા બત્રીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છવ્વીસ ભાગ શેષ રહે ત્યારે ચંદ્ર શ્રવણમાસની ચોથી આવૃત્તિને પ્રવર્તિત કરે છે, મૂલ સૂત્રમાં (વીસ) આ પ્રમાણે પાઠ ભ્રમથી લખેલ હોય તેમ જણાય છે. ગણિત પ્રક્રિયા અનુસાર છવ્વીસ આવે છે. તેથી બત્રીસને ઠેકાણે (૪થી) આ પ્રમાણેને પાઠ સમજવો જોઈએ.
હવે સૂર્ય નક્ષત્ર સંબંધી પ્રશ્ન સૂત્ર કહેવામાં આવે છે. ( માં ૨ of Qરે જાવ તે કોરુ) ચંદ્રની ચોથી આવૃત્તિના પ્રવર્તનકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે ચેગ યુક્ત રહે છે? આ પ્રમાણે શ્રીગૌતમ સ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રીભગવાન કહે છે–(ા પૂળ પૂરણ તૈ ) પુષ્ય નક્ષત્રની સાથે યંગ યુક્ત થઈને સૂર્ય તે સમયે રહે છે. પુષ્ય નક્ષત્રને સમયવિભાગ પણ જે રીતે પહેલાં બીજા અને ત્રીજા પર્યાયમાં પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે અહીંયાં સમજી લે. અર્થાત્ પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા તેંતાલીસ ભાગ તથા બાસથિા એક ભાગના સડસઠિયા તેત્રીસ ભાગ (૧૯ાારૂ ૬૪) આટલું પ્રમાણુ શેષ રહે ત્યારે ત્યાં સ્થિત રહીને સૂર્ય જેથી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયા પહેલી આવૃત્તિમાં કહ્યા પ્રમાણેજ ભાવિત કરી લેવી.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૨૮
Go To INDEX