________________
શોધિત કરવા. ૩૦-(૧૮ )=(૧૧ ફૂંફા+) આ પ્રમાણે શેધન કરવાથી એ ફલિત થાય છે કે-મૃગશિરા નક્ષત્રના અગીયાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા એગણચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ત્રેપન ભાગ શેષ રહે ત્યારે સૂર્ય દક્ષિણાયન ગતિરૂપ શ્રાવણમાસ ભાવિની બીજી આવૃત્તિને પ્રવર્તિત કરે છે. મૂલમાં પણ
धु छ-(संठाणाणं एक्कारसमुहुत्ते उनतालीस च बावट्ठिभागा मुहुत्तस्स बावट्ठिभागं च सत्तद्विहा छेत्ता तेपण्णं चुण्णिया भागा सेसा) इति
હવે સૂર્ય નક્ષત્ર યુગના સંબંધમાં પ્રશ્નોત્તર રૂપ સૂત્ર કહે છે-(તં સમાં ફૂરે જેvi mai વો) બીજી આવૃત્તિના પ્રવર્તનકાળમાં અર્થાત્ વર્ષાકાળ સંબંધી બીજી આવૃત્તિના ગતિકાળમાં સૂર્ય કયા નક્ષત્રની સાથે એગ કરીને એ બીજી વર્ષાકાળ સંબંધી આવૃત્તિને પ્રવર્તિત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(તા પૂi) બીજી આવૃત્તિના પ્રવર્તન સમયમાં સૂર્ય પુષ્ય નક્ષત્રની સાથે યોગ કરીને રહે છે. આ પ્રમાણે સામાન્ય રીતે ઉત્તર આપીને ફરીથી એ પુષ્ય નક્ષત્રના મુહૂર્ત વિભાગનું કથન કરે છે. (કૂતરણ નું સં રેવ = ઘઢમયા) પુષ્ય નક્ષત્રના મુહૂર્ત વિભાગ વિષે જે પ્રમાણે પહેલી વર્ષાકાળની આવૃત્તિના કથન સમયમાં મુહૂર્ત વિભાગનું પ્રતિપાદન કરેલ છે, એજ પ્રમાણે અહીં પણ સમજી લેવું.
અહીં વચન સામર્થ્યથી આ પ્રમાણે ધારણા કરવી, (પૂણસ [ળવી મુહુરા तेयालीस च बावद्विभागा मुहुत्तस्स, बावद्विभाग च सत्तद्विहा छत्ता तेत्तीस च चुण्णिया મા તેના) પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહુર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ શેષ રહે અર્થાત્ પુષ્ય નક્ષત્રના (૧૯ ૩,૬૪)આટલા પ્રમાણ મુહૂર્તાદિ શેષ રહે ત્યારે સૂર્ય વષકાળની બીજી આવૃત્તિને પ્રવર્તાવે છે.
હવે આની ઉપપત્તિ બતાવવામાં આવે છે–અહીંયાં પાંચ વર્ષ પ્રમાણવાળા યુગમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૨૨૧
Go To INDEX