________________
કહેલ મુહૂત પરિમાણુ અધિકૃતગાથાથી કહેલ છે. આટલું પરિમાણ કેવી રીતે થાય છે? આ પ્રમાણે વિચાર કરવામાં આવે તે તે માટે કહે છે. ૌરાશિક ગણિત પ્રક્રિયાથી આ પ્રમાણે યુક્તિ થાય છે. જેમ કે–બ્રુસ ભાગેાથી સત્યાવીસ દિવસ તથા એક દિવસના સડસડિયા એકવીસ ભાગ લબ્ધ થાય છે. તે સાત ભાગેથી કેટલા ભાગ લખ્ય થાય આ જાણવા માટે ૌરાશિક સ્થાપના કરવામાં આવે છે. (શરે3)=૭={૨})=૧૮ા ક્રૂર અહી અત્યરાશી જે સાત છે તેનાથી મધ્યરાશિ સત્યાવીસના ગુણાકાર કરવા ૨૭+૭=૧૮૯ તેા એકસાનેવાસી થાય છે. તેના ઇસ રૂપ પહેલી સખ્યાથી ભાગ કરવા તે। અઢાર દિવસ લબ્ધ થાય છે. તેના મુહૂત કરવા માટે ત્રીસથી ગુણાકાર કરવો ૧૮+૩૦ =૫૪૦ ગુણાકાર કરવાથી પાંચસેચાલીસ થાય છે. તથા ઉપરના નવ જે શેષ વધે છે. તેના ત્રીસથી ગુણાકાર કરવા ૧૪+૩૦=૨૦=૨૭ અહી' ઉપર જે સેાસિત્તેર થાય છે. તેના નીચેના દસથી ભાગ કરવાથી સત્યાવીસ મુદ્ભુત લબ્ધ થાય છે. આને પહેલાની સુહૂત સંખ્યામાં કે જે ૫૪૦ થયા છે તેમાં મેળવવા જેમકે--૫૪૦+૨૭=૫૬૭ મેળવવાથી પાંચસે સડસઠ થાય છે. તે પછી પહેલાના જે એક દિવસના સડસઠયા એકવીસ ભાગ થાય છે તેના પણ મુહૂત બનાવવા માટે ત્રીસથી ગુણાકાર કરવે રૃ.૩૦=૩” ગુણાકાર કરવાથી ઉપર છસેાત્રીસ તથા નીચે તા સડસઠજ રહે છે. આ સ ંખ્યાને ફરીથી ત્રણ રાશીવાળા સાતથી ગુણાકાર કરવા ૩૦૭=૪૧૦ ઉપર ચારહજાર ચારસે દસ થાય છે. તેને પહેલા દસથી ભાગ કરવા ૧૪૧૨=૪૪૧ ભાગ કરવાથી ઉપરના ભાગમાં સડડિયા ચારસે એકતાલીસ થાય છે. તેના ફરીથી સડસઠથી ભાગ કરવા ૪-૬ ભાગ કરવાથી છ મુહૂર્તો લબ્ધ થાય છે. તેને પહેલાની મુહૂત સંખ્યા જે ચારસા સડસઠ રૂપ છે તેની સાથે ઉમેરવી પ૬૭+૬=૫૭૩ મેળવવાથી પાંચસે તાંતેર મુહૂત થાય છે. તથા ઉપરના જે શેષ રહેલ સડસઠયા એગણચાલીસ ભાગ છે તેના પણ મુહૂત કરવા માટે ખાસડથી ગુણાકાર કરવેા ŕદુર=}૪૧૮ ગુણાકાર કરવાથી ચાવીસસો અઢાર થાય છે. તેના સડસઠથી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૧૦
Go To INDEX