________________
વદ તેરશે (૨) ત્રીજી આવૃત્તિ શ્રાવણ વદ સાતમે (૩) ચોથી આવૃત્તિ શ્રાવણ વદ સાતમે (૪) પાંચમી આવૃત્તિ શ્રાવણ સુદ ચોથના દિવસે (૫) આ સઘળી તિથિ દક્ષિણાયન ગતિરૂપ આવૃત્તિની તિથિ છે. હવે માઘમાસભાવિની ઉત્તરાયણ ગતિરૂપ આવૃત્તિની તિથિ કહેવામાં આવે છે. પહેલી આવૃત્તિ માઘવદ સાતમે (૧) બીજી આવૃત્તિ માઘસુદ ચોથના દિવસે (૨) ત્રીજી આવૃત્તિ માઘવદ એકમે (૩) ચોથી આવૃત્તિ માઘવદ તેરશે (૪) પાંચમી આવૃત્તિ માઘસુદ દશમે થાય છે. એ નિશ્ચિત છે. આજ પ્રમાણે આ તમામ તિથિ માઘમાસ ભાવિની ઉત્તરાયણ ગતિરૂપ પાંચે આવૃત્તિને ભાવિત કરી લેવી આ રીતે સૂર્યની દસ આવૃત્તિ હોય છે.
- હવે આ સૂર્ય આવૃત્તિમાં ચંદ્રનક્ષત્રગના જ્ઞાન માટે પૂર્વાચાર્યોએ જે કરણ પ્રતિપાદિત કરેલ છે. તે અહીં શિષ્યજનના અનુગ્રહ માટે કહેવામાં આવે છે. (પંચનયા પરિપુvળા) ઈત્યાદિ
હવે આ કરણગાથાઓની અક્ષર ગમનિકા વ્યાખ્યા કહેવામાં આવે છે.–(Gરસથા હિgoળ તિરરા) પાંચસોતેર પ૭૩ મુહૂર્ત પરિપૂર્ણ હોય છે. તથા એક મુહૂર્તના બાસાિ છત્રીસ રફ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા છભાગ અર્થાત્ (૫૭૩ Bફાદાદા આટલા વિવક્ષિત કરણમાં યુવરાશી હોય છે. હવે આ યુવરાશિ કેવી રીતે થાય છે? તે બતાવે છે. એક યુગમાં સૂર્યના દસ અયનો હોય છે. એ પ્રમાણે પહેલાં પ્રતિપાદિત કરેલ છે. ત્યાં આવી રીતે રાશિ પ્રવૃત્તિ કરવામાં આવે છે. જે સૂર્યના દસ અયનેથી ચંદ્રનક્ષત્રના સડસઠ પર્યાય લબ્ધ થાય તે એક પર્યાયથી અર્થાત સૂર્યના અયનથી કેટલા ચંદ્રનક્ષત્ર પર્યાય લબ્ધ થઈ શકે ? આ જાણવા માટે ગરાશિક સ્થાપના આ પ્રમાણે છે
-19=દો અહીં અન્યનીરાશી એકથી મધ્યની રાશી સડસઠને ગુણાકાર કરે એકથી ગુણેલ હોવાથી એજ રીતે સડસઠ રહે છે, તેને દસથી ભાગ કરે તો ભાગ ભાગ કરવાથી છ પર્યાય તથા એક પર્યાયના સાત દસ ભાગ લબ્ધ થાય છે. હવે તેમાં
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્રઃ ૨
૨૦૯
Go To INDEX