________________
કરવા ૨+૩=હતા છ થાય છે. તેને રૂપાધિક કરવા ૬-૧=૭ તા સાત થાય છે. એ સાતને પૂરાશિ જે ત્રણસેાછાસઠ તેની સાથે ઉમેરવા ૩૬૬+૭=૩૭૩ મેળવવાથી ત્રણસેતાંતેર થાય છે. તેના પદરથી ભાગાકાર કરવા ૩=૨૪૫ે ભાગ કરવાથી ચાવીસ આવે છે. તથા તેરશ શેષ રહે છે. આનાથી એમ જાણવામાં આવે છેકે-પ્રવત માન યુગમાં દક્ષિણાયનરૂપ ત્રીજી આવૃત્તિ થાય છે. શ્રાવણમાસ ભાવિની આવૃત્તિમાં બીજી આવૃત્તિ ચાવીસમા પર્વાંત્મક પહેલુ' સવત્સર વીતી ગયા પછી શ્રાવણમાસના કૃષ્ણપક્ષમાં તેરમીતિથીમાં થાય છે તેમ સિદ્ધ થાય છે.
એજ પ્રમાણે યદિ કોઈ પૂછે માઘમાસ ભાવિની ચે।થી આવૃત્તિની ઉત્તરાયણ ગતિરૂપ બીજી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે? આ પ્રમાણેની જીજ્ઞાસાથી ચેાથી આવૃત્તિ કહી છે. તેથી ચારના અંક રાખવા તેને પૂર્વ કથનાનુસાર રૂપેાન કરવા. ૪-૧=૩ રૂાન કરવાથી ત્રણ થાય છે. આ ગુણકથી એકસાવ્યાશીના ગુણાકાર કરવા. જેમકે-૧૮૩+૩=૫૪૯ ગુણાકાર કરવાથી પાંચસેાઓગણપચાસ આવે છે. અડ્ડી' એકસેાગ્યાશીની ગુણકરાશી ત્રણ છે. તેને પહેલા કરેલ કરણગાથામાં કહ્યા પ્રમાણે ત્રણને ત્રણ ગણા કરવા, ૩+૩=તે નવ થાય છે. આ નવને રૂપાષિક કરવા ૯+૧=૧૦ રૂપાધિક કરવાથી દસ થાય છે. ફરીથી આને પહેલાં ગુણેલ સંખ્યા જે પાંચસે એગણપચાસ રૂપ છે. તેની સાથે મેળવવા. ૫૪૯+૧૦=૫૫૯ તા પાંચસોએગણસાઇઠ થાય છે. આ સંખ્યાને પંદરથી ભાગાકાર કરવે તે પપ૩૭૪ ભાગ કરવાથી સાડત્રીસ લખ્ત થાય છે. તથા ચાર શેષ વધે છે. આનાથી એ રીતે જાણવામાં આવે છે કે ચાવીસ પ`રૂપ પહેલ સંવત્સર વીતી ગયા બાદ ખીજા સંવત્સરનું તેરમું પ સમાપ્ત થાય ત્યારે માઘમાસના શુક્લ પક્ષમાં ચેાથી આવૃત્તિ માઘમાસભાવિની પાંચ આવૃત્તિમાં બીજી આવૃત્તિ માઘ શુદ ચોથના દિવસેથાય છે. જો કોઈ પ્રશ્ન કરે કે-પાંચમી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે? આ પ્રમાણે જીજ્ઞાસા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦૭
Go To INDEX