________________
ગુણન ફૂલ આવે છે, અહી... દસ રૂપ ગુણથી એકસેસ ત્ર્યાશીને ગુણાકાર કરેલ છે, તેથી એ દસને ત્રણગણા કરવા ૧૦૪૩=૨૦ ગુણાકાર કરવાથી તે ત્રીસ થાય છે, તેને રૂપાધિક કરવા. ૩૦+૧=૩૧ તા એકત્રીસ થાય છે, આ સખ્યાને પહેલા ગુણલ સખ્યામાં અર્થાત્ અઢારસો ત્રીસમાં ઉમેરવા. ૧૮૩૦-૩૧=૧૮૬૧ મેળવવાથી અઢારસા એકસઠ થાય છે. આ ભાજ્ય રાશિને (પળસમાશ્મિ) પંદરથી ભાગ કરવા ૧૮૬૧-૧૫=૧૨૪ ૬ ભાગ કરવાથી એકસા ચોવીસ આવે છે અને એક શેષ રહે છે. (ત્રં હતું તં તેમં તર્ફ્યુ હોર્ પેસ) જે ફલ લખ્ય થાય એટલા પ વીત્યા પછી વિક્ષિત આવૃત્તિ થાય છે. આ યુક્તિથી અહીં એકસચાવીસ પ પાછલા યુગમાં ગત થયા પછી પ્રવર્તમાન પહેલી આવૃત્તિ પ્રતિપદારૂપ પહેલી તિથિમાં થાય છે તેમ નિશ્ચય થાય છે,
હવે આ વિષયમાં ઉદાહરણ ખતાવે છે, જો કદાચ કોઈ પૂછે કે, કઈ તિથિમાં માઘમાસની બીજી આવૃત્તિ થાય છે? આ પ્રમાણેની જીજ્ઞાસામાં ખીજીવૃત્તિ હાવાથી બેના અંક લેવામાં આવે છે. તેને (વ્રુિદ્દિ મૂળિયાÝä મુનિ સર્ચ તુ તેલીથૅ) આવૃત્તિમાંથી એક એ કરવા પછી રહેલ સંખ્યાથી એકસે ત્ર્યાશીના ગુણાકાર કરવેશ. આ થન પ્રમાણે એ દ્વિરૂપ રાશિમાંથી રૂપેન કરવેશ. ૧-૨=૧ રૂપેાન કરવાથી એક રહે છે, આનાથી એકસો ત્ર્યાશીના ગુણાકાર કરવા ૧૮૩૪૧=૧૮૩ એકથી ગુણેલ રાશિ એજ પ્રમાણે રહે છે, આ નિયમ પ્રમાણે એકસે ત્ર્યાશી ૧૮૩ રહે છે. અહી એકથી ચુણેલ એકસે ત્ર્યાશી હાવાથી (નેળ ઝુળ તં તિતુળ સાહૈિં વિશ્વને તત્ત્વ) જેનાથી ગુણાકાર કરેલ હે!ય એ સંખ્યાને ત્રણ ગણી કરવી તે પછી રૂપાધિક કરવી આ કથન પ્રમાણે આ એકને ત્રણ ગણા કરવા ૧+૩૩ ત્રણગણુા કરવાથી ત્રણ થાય છે. કારણ એકથી ગુણેલ એજ પ્રમાણે રહે છે. એવા નિયમ છે. તે પછી ત્રણને રૂપાધિ કરવા ૩=૪ તા ચાર થાય છે. આને એકસાવ્યાશીમાં ઉમેરવા ૧૮૩+૪=૧૮૭ ઉમેરવાથી એકસેસ સત્યાશી થાય છે. (વાસ મારૂત્તિ) પ ંદરથી ભાગ કરવા આ કથન પ્રમાણે તેના પદરથી ભાગ કરવા. ૧૬૭=૧૨૬ ભાગ કરવાથી ખાર લબ્ધ થાય છે, અને સાતશેષ રહે છે. આનાથી એ ફલિત થાય છે કેવમાન યુગમાં બાર પ વીત્યા પછી માઘમાસના કૃષ્ણ પક્ષની સાતમની તિથિમાં માઘમાસ ભાવિની સમષ્ટિથી ખીજી અને સ્વત ંત્ર રૂપથી પહેલી આવૃત્તી થાય છે.
હવે ત્રીજી આવૃત્તિના સંબંધમાં કહેવામાં આવે છે. દક્ષિણાયનરૂપ ત્રીજી આવૃત્તિ કઈ તિથિમાં થાય છે ? આ પ્રમાણેની જીજ્ઞાસામાં ત્રીજી આવૃત્તિના સંબંધમાં જીજ્ઞાસા કરવાથી ત્રણને! અંક રાખવામાં આવે છે. એને પૂના કથન પ્રમાણે રૂપેશન કરવા ૩-૧ =ર રૂપાન કરવાથી બે થાય છે. આ બે રૂપ ગુણુકથી એકસેાગ્યાશીના ગુણાકાર કરવા ૧૮૩+૨=૩૬૬ ગુણાકાર કરવાથી ત્રણસેાછાસઠ થાય છે. અહીંયા કરણગાથામાં પહેલાં પ્રતિપાદન કરેલ નિયમાનુસાર એકસેવ્યાશીના બે રૂપ ગુણુક થાય છે એ બેને ત્રણ ગણા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
૨૦૬
Go To INDEX