________________
કહેવામાં આવે છે, (વિવર શોમર કા વિફા સમવિહી રૂતિથી) ઈત્યાદિ આ ગાથાએના અક્ષરાર્થ પૂર્વક વ્યાખ્યા કહેવામાં આવે છે–એક સંવત્સરમાં બાર માસ હોય છે, દરેક માસમાં કૃષ્ણ એ શુકલ આ પ્રમાણે બે પક્ષે હોય છે, તથા દરેક પક્ષમાં પડવાથી આરંભ કરીને અમાસ પર્યન્ત પંદર તિથિ હોય છે, તેમાં એકમ અવમાત્ર થાય ત્યારે ફરી કયા પર્વમાં બીજની તિથિ સમાપ્ત થાય છે? અથવા બીજની તિથિ અવમાત્ર થાય તે બીજની સાથે ત્રીજની તિથી ક્યા પર્વમાં સમાપ્ત થાય છે? અગર ત્રીજ તિથિ અવમાત્ર હોય તે કયા પર્વમાં ચૂથ તિથિ ત્રીજની સાથે સમાપ્ત થાય છે? તથા ચોથ જે અવમાત્ર થાય તે ક્યા પર્વમાં ચોથની સાથે પાંચમ તિથિનો ક્ષય થાય છે ? આ પ્રમાણે બાકીની તિથિના સંબંધમાં પણ લોક પ્રસિદ્ધ વ્યવહારથી અને ગણિતદષ્ટિથી પાંચમ, છઠ, સાતમ, આઠમ, નેમ, દશમ, અગીયારશ, બારશ, તેરશ, ચૌદશ અને પંદરમી આ પ્રકારે કઈ પણ તિથિના સંબંધમાં યદિ કયારેક શિષ્ય પ્રશ્ન કરે તે યક્ત ઉપપત્તિ પ્રમાણે બાસઠ દિવસના અંતરાલના ક્રમથી લેકપ્રસિદ્ધ વ્યવહાર અને ગણિતની પરિપાટ પ્રમાણે યથાકથિત તમામ રીતે પ્રતિપાદન કરી લેવું, (યુમેન વરિટ્ઝતિથી ઢંકાય; મિ
વં8િ) સૂક્ષ્મ ગણિત પ્રક્રિયાના ક્રમથી દરરોજ એક એક બાસડિયા ભાગ રૂપ લભ્યમાન ભાગથી હીયમાન તિથિમાં પૂર્વ પૂર્વની અવરાત્રીરૂપ તિથિના આંતર્યથી પછી પછીની તિથિ કથા પર્વમાં સમાપ્ત થાય છે? આ તમામ સંપન થઈ જાય છે. અર્થાત્ ચતુથિ તિથિમાં અવમરત્રરૂપ કયા પર્વમાં પાંચમ તિથિ ચિથની સાથે સમાપ્ત થાય છે? અથવા પાંચમમાં છઠ તિથિ, છઠમાં સાતમ તિથિ, સાતમમાં આઠમ એ રીતે યાવત્ પાંચમી તિથિમાં અવમાત્ર રૂપતિથિ ક્યા પર્વમાં પ્રતિપદરૂપ તિથિનો ક્ષય થાય છે? આ પ્રમાણેના શિષ્યના પ્રશ્નનો વિચાર કરીને આચાર્ય સ્વયં ત્રીજી ગાથાથી કહે છે. (વાહિના ૩૪ જાદવા દુવંતિ જાત્રા) રૂપાધિક રૂતુથી બમણું પર્વ હોય છે. અને તેને બમણ કરવા જોઈએ પ્રશ્ન કરનાર શિષ્ય જે તિથિ પ્રતિપાદિત કરીને કહેલ છે, તે બે પ્રકારની હોય છે. જેમકે-ચુમ અને અયુગ્મ તથા સમ અને વિષમ આજ તિથિ વિષમ હોય છે અને સમતિથિ યુગ્મ હોય છે. તેમાં એકરૂપ જે તિથિ હોય છે, તેને પહેલા રૂપાધિક કરવી. એટલે કે જે સંખ્યાવાળી તિથિ હોય તેમાં એક ઉમેરીને કહેવી તે પછી તેને બમણું કરવાથી તે તે તિથિના યુગ્મ પર્વ નિવર્તન રૂપ થાય છે. (ામે દારૂ સુમે) આ પ્રમાણે જે યુગ્મરૂપ થાય છે તે પણ પહેલાં કહેલ પ્રકારથીજ નવા પ્રકારની પ્રક્રિયા કરી લેવી
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૯૭
Go To INDEX