________________
તે આ રીતે પરિપૂર્ણ સંવત્સરનું મુહૂર્ત પરિમાણુ થઈ જાય છે.=(૫૩૭૪૯દરy ) +૧૧૫૦ફાર ૬=૫૪૮૯૯+૧=૫૪૯૦૦ અહીં પ્રથમ સ્થાનમાં રહેલ મુહૂર્તના પૂર્ણાક ચેપન હજાર આઠસે નવ્વાણુ મુહૂર્ત ૫૪૮૯૯ થાય છે. બીજા અને ત્રીજા સ્થાનમાં રહેલ એજય યાજકના (ફાર 19)+( ર ર ) આ સંખ્યાના કમાનુસાર સજાતીય અંકના કેગના નિયમાનુસાર એગ કરે તે એક મુહૂર્ત થાય છે. તેને મુહૂર્તની સંખ્યાની સાથે મેળવે તો ૫૪૮૯+૧=૫૪૯૦૦ આ રીતે યક્ત યુગનું મુહૂર્ત પરિમાણ ચેપન હજાર નવસો મુહૂર્ત થઈ જાય છે. આ રીતે પરિપૂર્ણ યુગને અઢારસો ત્રીસ અહોરાત્ર મુહુર્ત બરાબર થઈ જાય છે. ૧૮૩૦૧૩=૧૪ ૯૦૦)
હવે પરિપૂર્ણ યુગના સૌર રાત્રિદિવસના પરિમાણ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા વરૂ નુ રારંથિમાં માહિર વણઝા) તે કેટલા પ્રમાણવાળે પરિપૂર્ણ યુગ અહોરાત્રના પરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહે ! આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે(Rા વાઢાસતીe rફુરિચના રિચાં ગાણિત્તિ વગા) સૌર દિવસના પરિમાણથી તે ને યુગનું પુરેપુરૂં યુગપરિમાણ અઢારસેત્રીસ અહોરાત્ર ૧૮૩૦ના પરિમાણથી એ પરિપૂર્ણ યુગ પ્રતિપાદિત કરવામાં આવેલ છે. એ રીતે સ્વશિષ્ણને સમજાવવું અહીં અંકેત્પાદક પ્રકિયા સુગમ છે. જેમકે એક સૂર્ય સંવત્સરમાં અહોરારિનું પરિમાણ ૩૬૬ ત્રણસો છાસઠ રાતદિવસનું પહેલાં કહીને ભાવિત કરેલ છે, એક યુગમાં પાંચ સંવત્સર હોય છે. તેથી આ સંખ્યાને પાંચથી ગુણાકાર કરવાથી યુક્ત રાતદિવસનું પરિમાણુ નીકળી આવે છે. જેમકે-૩૬+૫=૧૮૩૦ આ રીતે પુરેપુરા યુગનું પરિમાણ અઢારસો ત્રીસ અહેરાત્રનું થઈ જાય છે.
હવે મુહર્તાગ્રના વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે-(તા સેળ વરૂણ મુદુત્તો ગાણિત્તિ વાકા) સંપૂર્ણ સીરયુગ કેટલા મુહૂર્ત પરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે-(ત જરૂcgi મુત્યુત્તર સારું મુદુત્તા ગાણિત્તિ વાક7) પરિપૂર્ણ યુગનું પરિમાણ સૌર મુહુર્ત પરિમાણથી ચેપનહજાર નવસે ૫૪૯૦૦ મુહૂર્તનું થાય છે. અર્થાત્ આટલા પરિમાણવાળા મુહૂર્તાગ્ર પરિમાણથી તે સંપૂર્ણ યુગ પરિપૂર્ણ થાય છે. આ પ્રમાણે પ્રતિપાદિત કરેલ છે. એ પ્રમાણે સ્વશિષ્યોને સમજાવવું.
અહીં અઢારસે ત્રીસ અહોરાત્ર પરિમાણુના યુગનું મુહૂર્તપરિમાણ કરવા માટે તેને ત્રીસથી ગુણાકાર કરવાથી નીકળી આવે છે. ૧૮૩૦ ૩૦=૫૪૯૦૦ આ રીતે ચેપનહજાર નવસો મુહૂર્ત થાય છે.
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૬૬
Go To INDEX