________________
છે, તેથી ઉપચારથી તેના નામે આ પ્રમાણે છે. (૧) નક્ષત્ર સંવત્સર, (૨) ચાંદ્ર સંવત્સર (૩) ઋતુ સંવત્સર (૪) આદિત્ય સંવત્સર અને (૫) કમિવર્ધત સંવત્સર આ રીતે ભિન્ન પરીભાષાથી કહેલ જુદા જુદા નામવાળા પાંચ પ્રકારના અને પાંચ નામવાળા સંવત્સર પ્રતિપાદિત કરેલ છે, એ પાંચે સંવત્સરનું સ્વરૂપ અને પરિભાષા પહેલાંજ વણિત કરેલ છે. તેથી પુનઃપિષ્ટપેષણ નિરૂપયેગી હોવાથી તે કહેતા નથી.
ફરીથી શ્રીગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તા રિ í પંચë સંવછરાળ મરણ પત્તત્ત संवच्छरस्स णक्खत्तमासे तीसइमुहुत्तेणं तीसइमुहुत्तेणं अहोरत्तेणं मिज्जमाणे केवइए राइंदियग्गेणं માહિત્તિ વન્ના) આ પહેલાં કહેલ પાંચ નક્ષત્રાદિ સંવત્સરમાં પહેલું નક્ષત્ર સંવત્સર અર્થાત્ એક નક્ષત્રના ઉદયથી બીજા નક્ષત્રના ઉદય પર્યન્તના એટલેકે સાઠ ઘડિ પર્યન્તના કાળથી મીયમાન નક્ષત્ર સંબંધી નાક્ષત્ર યા નક્ષત્રસંવત્સર કહેવાય છે. એ નક્ષત્રસંવત્સરના જે નક્ષત્ર માસ હોય છે. તે ત્રીસ મુહૂર્ત પ્રમાણુવાળા અહેરાત્રથી (મિઝમાળ) ગણત્રી કરવામાં આવે તે કેટલા અહોરાત્ર પરિમાણવાળા પ્રતિપાદિત કરેલ છે? તે હે ભગવન આપ કહો, આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીને પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન કહે છે (ત્તા સત્તાવાર
ફવિચારું ક્ષિતી જ સત્તદિમા રાવિયા રેંદ્રિય ગાણિત્તિ વાકા) શ્રીભગવાન રાત્રિ દિવસના પરિમાણ વિષે કહે છે કે સત્યાવીસ ૨૭ અહોરાત્ર તથા એક અહેરાત્રના સડસઠિયા એકવીસ ભાગ આ રીતે સાવયવ રાત દિવસના પ્રમાણથી એક નક્ષત્ર માસ પ્રતિપાદિત કરેલ છે તેમ સ્વશિષ્યને ઉપદેશ કરે, અહી અંકેત્પાદક ગણિત પ્રક્રિયા આ પ્રમાણે છે. એક યુગમાં નક્ષત્ર માસ સડસઠ થાય છે. એ પહેલાં જ કહેલ છે. તથા એક યુગમાં અહોરાત્રનું પ્રમાણ અઢારસોતસ ૧૮૩૦, થાય છે. તેથી તેને ભાજ્ય કરીને સડસડને હર સ્થાનમાં રાખીને ભાગ ક્રિયા કરવી અને અનુપાત આ રીતે થાય છે. જે સડસઠ મહીનાથી આટલા અહોરાત્ર થાય તે એક માસના કેટલા અહોરાત્ર થાય છે? આ માટે ત્રેરાશિક ગણિત પ્રક્રિયા કરવામાં આવે છે. ૧૬૩+૧=૧૬૪ =૨૭ આ રીતે સત્યાવીસ અહોરાત્ર અને એક અહોરાત્રના સડસડિયા એકવીસ ભાગ થાય છે.
હવે શ્રીગૌતમસ્વામી મુહુર્તાઝને જાણવા માટે પ્રભુછીને પ્રશ્ન પૂછે છે-(તા તે agણ મુદુત્તનેí ગાણિત્તિ ausઝા) પૂર્વોક્ત નક્ષત્ર માસ કેટલા પરિમાણવાળે મુહૂર્તાગ્રથી અર્થાત્ મુહૂર્ત પરિમાણવાળો પ્રતિપાદિત કરેલ છે ? તે હે ભગવન્ ! આપ કહો આ પ્રમાણે શ્રીગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રીભગવાન્ કહે છે-(ા एगूणवीसे मुहुत्ताणं सत्तावीसं च सत्तद्विभागे मुहुत्तस्स मुहुत्तगोणं आहिएत्ति वएज्जा) આઠ ઓગણીસ મુહૂર્ત ૮૧૯ો તથા એક મુહૂર્તના સડસઠિયા સત્યાવીસ ભાગ અર્થાત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૪૭
Go To INDEX