________________
કેટલી સંખ્યા થાય? આ જાણવા માટે ત્રણસો છાસઠને બેથી ગુણાકાર કરવો ૩૬ દર= ૭૩૨ આ રીતે સાત બત્રીસ અહેરાત્રનું પ્રમાણ થઈ જાય છે. (તા નેજું અર7 કar सूरे जोय जोएइ, जंपि देमंसि सेणं इमाई अदूरसतीसाई राइदियसयाई उवाइणावेत्ता goratવ સૂરે અomળ વેગ જFi સૂરે તો સારુ તંરિ રેવંતિ) આ વિવક્ષિત દિવસમાં જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં સૂર્ય ત્યાગ કરે છે. એજ મંડળ પ્રદેશમાં સ્વ કક્ષામાં ભ્રમણ કરતે સૂર્ય આ વક્ષ્યમાણુ સંખ્યાવાળા અઢારસે ત્રીસ અહોરાત્ર પ્રમાણને (sag
વેત્તા) ગ્રહણ કરીને અથર્ વિતાવીને ફરીથી બીજા યુગારંભ કાળમાં એજ સૂર્ય બીજા નક્ષત્રોની સાથે એજ મંડળ પ્રદેશમાં એગ કરે છે, આ કેવી રીતે થાય છે? તે જાણવા માટે કહે છે–એક યુગમાં અઢારસે ત્રીસ અહોરાત્રનું પ્રમાણ હોય છે. એક યુગમાં સૂર્ય સંવત્સર પાંચ હોય છે. તેમાં પહેલા વર્ષારંભમાં નક્ષત્ર ભેગ ક્રમમાં સૂર્યની જે રીતની પરિસ્થિતિ હોય છે અર્થાત પ્રથમ વર્ષની આદિમાં વિવણિત દિવસમાં સૂર્ય જે નક્ષત્રની સાથે જે મંડળ પ્રદેશમાં યોગ કરે છે એ જ નક્ષત્રની સાથે અને એજ મંડળ પ્રદેશમાં ત્રીજા વર્ષની આદિમાં કેગ કરે છે. તથા જે પ્રકારની સ્થિતિ ત્રીજા વર્ષની આદિમાં હોય છે, એ જ પ્રમાણેની સ્થિતિ પાંચમા વર્ષની આદિમાં પણ હોય છે. બીજા કે ચોથા વર્ષની આદિમાં એ પ્રમાણેની રિથતિ હેતી નથી. આ રીતે વારંવાર પરિક્ષણ દષ્ટિથી પ્રત્યક્ષથી પણ જણાય છે. અર્થાત્ વિષમ વર્ષની આદિમાં અર્થાત્ પહેલા ત્રીજા અને પાંચમા વર્ષના પ્રારંભકાળમાં સમાન સ્થિતિ પ્રાપ્ત થાય છે. બીજા કે ચોથા સમ વર્ષના પ્રારંભમાં તેવું જણાતું નથી. અહીં તે બીજા એજ પ્રકારના નક્ષત્રની સાથે અન્ય મંડળ પ્રદેશમાં દેખાય છે. અહીં તેનું કારણ પણ પ્રત્યક્ષજ છે. કારણકે જંબૂદ્વીપમાં બે સૂર્ય અને બે ચંદ્ર તથા બેઉ સૂર્ય ચંદ્રની મધ્યમાં એક એકને અલગ અલગ ગૃહાદિ પરિવાર હોય છે. એ સૂર્ય અને
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૨૩
Go To INDEX