________________
તથા બાસડિયા એક ભાગના સડસડિયા ત્રણ ભાગ થાય છે. હસ્ત નક્ષત્ર રાત્રિ દિવસ ક્ષેત્ર વ્યાપી હોવાથી તેના ત્રીસ મુહૂર્ત થાય છે. તેથી વીસ મુહૂતથી શોધનીય થાય છે. ૩૦-(પા )=(૪૪) ધન ક્રિયા પહેલાની જેમજ છે, આ રીતે ચંદ્રની સાથે રહેલ હસ્ત નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસઠિયા ત્રીસ ભાગ તથા બાસ ઠિયા એક ભાગના સડસઠિયા ચોસઠ ભગો શેષ રહે ત્યારે ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. તેમ સિદ્ધ થાય છે. ગણિત ક્રમથી સડસડિયા ચેસડ ભાગ આવે છે મૂલમાં પણ (રાષ્ટ્રિ ગુoviા મારા રેસા) આ પાઠ કહેલ છે તે સમ્યક્ર છે.
હવે અહીં સૂર્ય નક્ષત્રના વિષયમાં પ્રશ્ન સૂત્ર કહે છે.-(તં સમર્થ = f (જે ળ જવવળ તો) જે સમયે યક્ત શેષ સાથે હસ્ત નક્ષત્રની સાથે રહેલ ચંદ્ર ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે તે સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહે છે ? આ પ્રમાણે ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને ઉત્તરમાં પ્રભુત્રી કહે છે (ા દુલ્થળે રેય) એ સમયે સૂર્ય પણ હસ્ત નક્ષત્રથી યુક્ત થઈને ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. હસ્ત નક્ષત્રના યક્ત શેષ વિભાગમાં પણ જે રીતે ચંદ્રના સંબંધમાં પ્રતિપાદન કરેલ છે. એજ પ્રમાણે સૂર્યને શેષ વિભાગ પણ સમજી લે, કારણકે બેઉના કરણ એક સરખાજ હોય છે. તેથી સઘળું કથન સરખું જ સમજવું. આજ પ્રમાણે આગળના બે સૂત્રોમાં પણ કહી લેવું. બાકીના પાઠના સંબંધમાં અતિદેશથી કહે છે- (દુરથHળે ચંદરણ) જે પ્રમાણે ચંદ્રનું હસ્ત નક્ષત્ર સંબંધી શેષ કથન પ્રતિપાદિત કરેલ છે. એ જ પ્રમાણે સૂર્યના વિષયમાં પણ પ્રતિપાદિત કરી લેવું. તે આ પ્રમાણે છે-(ાપ્ત જત્તાસિ મુદ્દત્તા તીવ बासद्वि भागा मुहुत्तस्स बासट्टि भागं च सत्तद्विहा छेत्ता च उसद्धि चुणिया भागा सेसा) रत નક્ષત્રના ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસથિા ત્રીસ ભાગ તથા બાસડિયા એક ભાગના સડસઠ ભાગે કરીને તેમાંથી ચોસઠ ચૂર્ણિકા ભાગ જ્યાં શેષ રહે ત્યાં રહીને સૂર્ય એ ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે. અહીંયાં પણ ગણિત પ્રક્રિયામાં એજ પૂર્વોક્ત નક્ષત્રની ધ્રુવરાશિ હોય છે. (૬૬ો છા) આ ત્રણના ગુણક અંકથી ગુણાકાર કરીને અલેષા નક્ષત્રથી લઈને ઉત્તરાષાઢા પર્યતના ચાર નક્ષત્રના ભગ્ય=(૧૭રા) આનું વિશેધન કરવું. અર્થાત્ આટલું ખૂન કરીને યક્ત ગણિત કમથી શેષ મેળવીને તે હસ્ત નક્ષત્રના ભાગમાં ત્રીસ મુહૂર્ત પ્રમાણથી વિશેધન કરવું. (૩૦-૨પાફ = (કાડૅ8) આટલું પ્રમાણ હસ્ત નક્ષત્રનું શેષ રહે છે, કહ્યું પણ છે, કે-ચાર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસઠિયા ચોસઠ ભાગ શેષ રહે ત્યારે (૪ ફૂંફાર્ક) આટલું પ્રમાણુ શેષ રહે ત્યારે હસ્તનક્ષત્રના વહેંચાયેલ પ્રદેશમાં સૂર્ય રહીને એ ત્રીજી અમાવાસ્યાને સમાપ્ત કરે છે, તેમ સમજવું, તથા તે પ્રમાણે સમજીને એજ પ્રમાણે સ્વશિષ્યને ઉપદેશ કર,
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૧૧
Go To INDEX