________________
સડસઠ ભાગ થાય છે. રફ એમાંથી બાસડિયા બેંતાલીસ ભાગને શોધિત કરવા અર્થાત બાદ કરવા. – જેથી બાસડિયા એકવીસ ભાગ બાકી રહે છે, શેધ્ય રાશિમાં ત્રણ રાશિ (ત્રણ ખંડરૂપથી) થાય છે, તથા શોધનક રાશિમાં બેજ ખંડ છે, તેથી ત્રીજા ખંડમાં શોધનક ન હોવાથી એજ પ્રમાણે રહે છે. ક્રમથી તેને અંક ન્યાસ આ પ્રમાણે થાય છે–૪૩૩) પુષ્ય નક્ષત્રના ભગ્ય મુહૂર્ત ત્રીસ થાય છે, તેથી તેને આમાંથી રોધિત કરવા૪૩-૩૦=૧૩ આ રીતે શોધિત કરવાથી શેષ (૧૩ ફ ) તેર મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા એકવીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક ભાગ રહે છે, ગણિત ક્રમમાં શોધન પ્રકાર આ રીતે બધે જ પ્રયુક્ત થાય છે. અશ્લેષા નક્ષત્ર અર્ધક્ષેત્ર પ્રમાણુનું છે, તેથી તેનું માન પંદર મુહૂર્ત પ્રમાણનું છે. તેથી પંદર મહુથી પહેલી રાશિનું વિશોધન કરવું ૧૫-(૧૩ )=૧ાફ આનાથી એ ફલિત થાય છે કે-અલેષા નક્ષત્રના એક મુહૂર્તમાં ખાસઠિયા ચાલીસ મુહૂર્ત તથા બાસડિયા એક ભાગના સડસઠ ભાગ બાકી રહે ત્યારે પ્રથમ અમાવાસ્યા સમાપ્ત થાય છે તેમ સિદ્ધ થાય છે.
- હવે આ પહેલી અમાવાસ્યામાં સૂર્યના નક્ષત્રયાગ વિષયમાં શ્રી ગૌતમસ્વામી પ્રશ્ન પૂછે છે–(તં સમર્થ પૂરે છi ળે ગોરૂ) અહીં પણ પૂર્વ સૂત્રમાં કહેલ રીતે જ (તં સમચ) આ ઠેકાણે (ઢાદનો રચન્તયોn) આ સૂત્રથી અધિકારમાં પણ દ્વિતીયા વિભક્તિ થઈ છે. તેથી તેનો અર્થ આ પ્રમાણે થાય છે,-(તં રચં) જે સમયે અશ્લેષા નક્ષત્ર ચંદ્રની સાથે એગ કરીને યક્ત શેષ રહે તે સમયે પહેલી અમાવાસ્યા સમાપ્ત થાય છે, એ સમયે સૂર્ય કયા નક્ષત્રની સાથે રહીને પહેલી અમાસ્યાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને તેના ઉત્તરમાં શ્રી ભગવાન કહે છે- ગણેશાહિં चेव असेसाणं एको मुहुत्तो चत्तालीसं च बावद्विभागा मुहुत्तस्स बावद्विभागं सत्तद्विहा छेत्ता વાવડ્રિયા ગુfoળયામા રેરા) પહેલી અમાવાસ્યાના સમાપ્તિ સમયમાં સૂર્ય પણ (ગણેનહિં જોવ) અશ્લેષા નક્ષત્રની જ સાથે યુક્ત થઈને પહેલી અમાવાસ્યાને સમાપ્ત કરે છે અર્થાત્ પહેલી અમાસ્યાના સમાપ્તિકાળમાં સૂર્ય અશ્લેષા નક્ષત્રમાં રહે છે, આ પ્રમાણે સામાન્ય પ્રકારથી ઉત્તર આપીને ફરીથી વિશેષ પ્રકારથી કહે છે અશ્લેષા નક્ષત્રનું એક મુહૂર્ત તથા એક મુહુતેના બાઠિયાચાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા ચૂર્ણિકા ભાગ જ્યારે શેષ રહે એ સમયે પહેલી અમાવાસ્યા સમાપ્ત થાય છે. અહીંયાં જે ધવરાશી છે, તે અમાવાસ્યામાં ચંદ્ર નક્ષત્રગ પ્રતિપાદિત કરેલ છે. એટલી જ ધવરાશિ અહીં હોય છે. જે પ્રમાણે
ધનક ચંદ્ર નક્ષત્ર માં પ્રતિપાદિત કરેલ છે. એજ શેધન અહીંયાં પણ હોય છે. મૂળમાં પણ ચંદ્ર સૂર્યના કથનમાં કંઈ પણ જુદાપણું દેખાતું નથી. નક્ષત્રનું શેષ પણ એજ પ્રમાણે હોય છે. તેથી ચંદ્ર નક્ષત્ર યોગની વિચારણા અનુસાર જ તમામ ગણિત
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૭
Go To INDEX