________________
પછીના યુગ સમાપ્ત થાય છે. અર્થાત્ પુષ્ય નક્ષત્રના (૧૦) આટલું પ્રમાણ વીત્યા પછી પાશ્ચાત્ય યુગ સમાપ્ત થાય છે, તે પછી બીજો યુગ પ્રવર્તમાન થાય છે, પુષ્ય નક્ષત્રનુ પણ એટલું પ્રમાણુ વીત્યા પછી એટલે કે ફરીથી પણ એટલું પ્રમાણુ પુષ્ય નક્ષત્રનું ગયા પછી આટલું પ્રમાણુ પૂર્ણ થાય છે. આ રીતે એક પરિપૂર્ણ નક્ષત્ર પર્યાય થાય છે, તે પર્યાયનું પ્રમાણ આસા એગણીસ મુહૂર્ત તથા એક મુહૂર્તીના ખાસયિા ચાવીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસહિયા છાસઠે ભાગ (૮૧૯ કારક આને। પાંચથી ગુણાકાર કરવા જેમકે-(૪૦૯પાર્°૧૩′=(૪૦૯૫૦૦ા ચાર હજાર સત્તાણુ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા શૂન્ય હોવાથી ≠ સડસઠયા બત્રીસ ભાગ પણ શૂન્ય જ હેાય છે. તેથી આ રીતે થાય છે. ૪૦૯, આ શૈાધનકને ખાસઠથી ગુણેલ ધ્રુવ રાશિથી (૬૬ાર્{)+૨=૪૦૯૨ {}=(૪૦૯૧૦૦=૦૦૫ ૪૦૯૭૪ આ રીતે વિશેષધિત કરવાથી (૪૮૯૭૭૦૦૦૦) ૪૦૯૦૯=૦૦૯°°° સવ થા પરિપૂર્ણ શુદ્ધ ચાર હજાર સત્તાણુ રહે છે, તથા રાશિ નિલે પ રહે છે. આજ પ્રમાણે ચંદ્ર નક્ષત્ર ચૈાગમાં પણ નિલેપ રાશિ થાય છે. કારણકે ગણિત ક્રમ બન્નેના સરખા જ થાય છે. તેથી અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર આવે છે. તે ચંદ્રની સાથે રહીને અંત સમયમાં છેલ્લી બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. એ સમયે સૂર્યની સાથે રહેલ પુષ્ય નક્ષત્રના દસ મુહૂત તથા એક મુહૂતના ખાડિયા અઢાર ભાગ તથા ખાસ ઠિયા એક ભાગના સડસડિયા ચેત્રીસ ભાગ વીતી ગયા પછી એગણીસ મુહૂત તથા એક મુહૂતના ખાસયિા તેતાલીસ ભાગ તથા ખાડિયા એક ભાગના સડસઠયા તેત્રીસ ભાગ શેષ રહે ત્યારે છેલ્લી ખાસઠમી પૂર્ણિમા સમાપ્ત થઇ જણાય છે. । સૂ. ૬૭ ||
હવે ચંદ્ર અને સૂર્યના અમાવાસ્યા સંબંધી નક્ષત્ર ચૈગના વિષયમાં શ્નોત્તર સૂત્ર કહેવામાં આવે છે.-(તા સિન) ઇત્યાદિ
ટીકા”--આની પહેલાના સડસઠમા સૂત્રમાં ચાગના વિષયમાં સારી રીતે વિચારણા કરીને હવે અમાવાસ્યાના નક્ષત્ર ચેગની વિચારણા કરવાના હેતુથી
આ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૨
ચંદ્રસૂના પૂર્ણિમા સંબધી નક્ષત્ર અડસઠમા સૂત્રમાં એ ચંદ્રસૂર્યના શ્રીગૌતમસ્વામી પૂછે છે-(તા -
૧૦૫
Go To INDEX