________________
વીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા છાસઠ ચૂર્ણિકા ભાગ ૧ ૮૧૯ ૨૬ આ રીતના પ્રમાણથી એક સંપૂર્ણ નક્ષત્ર પર્યાય શોધનકને જે સાવયવ પાંચ યુગ વર્ષોથી ગુણાકાર કરીને શોધિત કરી લેવા. તે પૂર્વોક્ત પ્રકારથી શોધિત કરે તે પુરેપૂરી શુદ્ધિ થાય છે, શેવ કંઈકે બાકી રહેતું નથી જેમ કે -૪૦૯૨ ૧૧૩=૪૦૯૩ તથા (૮૧લા +(
પાપ)= ૪૦૯૭ ૩ (તસ્રય ગ્રાળ દૂર નિગા) ઇત્યાદિથી ગુણન ક્રિયા કરવામાં આવે તો શેધ્ય શોધનક બેઉનાં શોધન માટે ન્યાસ (૪૦૯૭ના રું =(૪૦૯૭ફા) અતઃ અહીં ઉત્તરાષાઢા નક્ષત્ર આવે છે, તે ચંદ્રની સાથે યુક્ત થઈને અંતિમ સમયમાં અંતિમ બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે. આ રીતે અહીં ધૂલીકર્મ થાય છે.
- હવે આ બાસઠમી પૂર્ણિમાના સૂર્ય નક્ષત્ર યોગના સંબંધમાં પ્રશ્ન કરવામાં આવે (ä of
?નોરૂ) જ્યારે ઉત્તરાષાઢા નક્ષત્રની સાથે યુક્ત થઈને ચંદ્ર બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે ત્યારે એટલે કે બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિ સમયમાં સૂર્ય ક્યા નક્ષત્રની સાથે યોગ કરે છે? અર્થાત્ કયા નક્ષત્રની સાથે રહીને સૂર્ય બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે? આ પ્રમાણે શ્રી ગૌતમસ્વામીના પ્રશ્નને સાંભળીને શ્રી ભગવાન કહે છે-(તા પુણેમાં પુરણરસ વૂણવીસે મુદુત્તા તેરાટીä ૧ વાવડ્રિમા મુકું ત્તર વાવડ્રિમાં જ સત્તાિ છેત્તા તેતાં જુનિયામા સેT) અંતિમ બાસઠમી પૂર્ણિમાના સમાપ્તિકાળમાં સૂર્ય નક્ષત્રમાં વિચારણામાં (પુણે) પુષ્ય નક્ષત્રની સાથે રહીને સૂર્ય બાસઠમી પૂર્ણિમાને સમાપ્ત કરે છે, આ રીતે સામાન્ય રીતે ઉત્તર આપીને એજ પુષ્ય નક્ષત્ર સંબંધી વિશેષ સ્પષ્ટતાથી કહે છે. પુષ્ય નક્ષત્રના ઓગણીસ મુહૂત તથા એક મુહૂર્તના બાસઠિયા તેંતાલીસ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠ ભાગ કરીને તેમાંથી તેત્રીસ ભાગ અર્થાત્ બાસઠિયા એક ભાગના સડસડિયા તેત્રીસ ચૂર્ણિકા ભાગ જ્યાં શેષ રહે ત્યાં જ એટલે કે એજ નક્ષત્ર સ્થાનમાં રહીને સૂર્ય સર્વાન્તિમ બાસઠમી પૂર્ણિમને સમાપ્ત કરે છે, અહીં પણ ગણિત પ્રક્રિયા પૂર્વોક્ત પ્રકારથી થાય છે, પૂર્વોક્ત રીતે એજ ધ્રુવરાશી થાય છે, જેમ કે-(૬૬ ) છાસઠ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા પાંચ ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસડિયા એક ભાગરૂપ થાય છે, બાસડમી પુનમની જીજ્ઞાસામાં બાસઠ ગુણુક થાય છે, તેથી ધવરાશીને બાસઠથી ગુણાકાર કરે જેમ કે-(૬૬ારા +૨=૪૦૯૨૧ ચાર હજાર બાણ મુહૂર્ત તથા એક મુહૂર્તના બાસડિયા ત્રણસો દસ તથા બાસડિયા એક ભાગના સડસઠિયા બાસઠ ભાગ થાય છે. તેમાંથી ગત શોધનકને શેધિત કરીને જે શેષ રહે ત્યાં જ પુષ્ય નક્ષત્રના દસ મુહૂર્ત તથા એક મુહૂર્તન બાસડિયા અઢાર ભાગ તથા બાસઠિયા એક ભાગના સડસઠિયા તેંતાલીસ ભાગ વ્યતીત થાય ત્યારે
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૨
૧૦૪
Go To INDEX