________________
કહેવાનો ભાવ એ છે કે–એ ભરતક્ષેત્રવતિ સૂર્ય જ્યારે પછીના મંડળમાં જઈને બીજા છ માસને પ્રારંભ કરીને એ બીજા છ માસના પહેલા અહોરાત્રમાં સર્વબાહ્યમંડળના પછીના બીજા મંડળમાં જઈને પોતાની ગતિ કરે છે. (ત કથા શં શૂરિ વારિાતાં મારું ૩૪संकमित्ता चारं चरइ तया ण सा मंडलवया अडतालीसं एगदिमागे जोयणस्स बाहल्लेणं एगं जोयणसहस्सं छच्च चउपाण्णे जोयणसए छव्वीसं च एगदिमागे जोयणस्स आयामविक्खंभेणं तिणि जोयणसयसहस्साइं अद्वारससहस्साई दोणि य सत्ताणउए जोयणसए परिक्खेवेणं guત્તે) જ્યારે સૂર્ય સર્વ બાહામંડળની પછીના મંડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે તે મંડળપદ એક જનના અડતાલીસ એકસઠિયા ભાગ બાહલ્યથી થાય છે. તથા એક લાખ છસો ચોપન જન તથા એક એજનના છવીસ એકસઠિયા ભાગ આયામ અને વિઝંભથી તથા ત્રણ લાખ અઢાર હજાર બસો સત્તાવન પરિક્ષેપથી કહેલ છે. અર્થાત બીજા છ માસના પહેલા અહોરાત્રમાં જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળની પછીના બીજા મંડળમાં જઈને ગતિ કરે છે. એટલે કે એ મંડળમાં ભ્રમણ કરે છે. ત્યારે એ સમયે એ મંડળસ્થાન એક એજનના અડતાલીસ એકસડિયા ભાગ ૬ જેટલું બાહલ્યથી હવે પછી કહેવામાં આવનાર સ્વરૂપવાળા બીજા મંડળને વિષંભ થાય છે. જે આ પ્રમાણે છે. એક લાખ છસે ચોપન તથા એક યોજના છવ્વીસ એકસડિયા ભાગ જેટલા લંબાઈ પહોળાઈથી થાય છે. અર્થાત્ આટલા પ્રમાણુવાળું બીજા મંડળના વ્યાસનું પ્રમાણ થાય છે.
અહીંયાં પણ ગણિત રષ્ટિથી કંઈક સ્કૂલતા બતાવવામાં આવે છે. જે આ પ્રમાણે છે. એક તરફ તે મંડળ સર્વબાહ્યના એક જનના અડતાલીસ એકસડિયા ભાગ ૪૬ તથા બીજા બે યોજન ૨૬ ને છોડીને અત્યંતર મંડળમાં રહે છે, બીજી તરફ પણ એ જ પ્રમાણે થાય છે, જેથી એ જન અને બે એજનના અડતાલીસ ભાગને બે થી ગણવામાં આવે તો ૨ *ર= =પણ પાંચ એજન અને એક એજનના પાંત્રીસ એકસડિયા ભણ થાય છે, અને સર્વબાહ્યમંડળના આયામવિષ્કભના પરિમાણમાંથી જે કામ કરવામાં આવે તે અધિકૃત મંડળના આયામવિઝંભનું યુકત પરિમાણુ થઈ જાય છે, ૩૧૮૩૦૨૫ =૩૧૮૨૯૭ ત્રણ લાખ અઢાર હજાર બસે સત્તાણુ આ રીતે થઈ જાય છે. અર્થાત્ પૂર્વ મંડળથી આ મંડળના આયામવિષ્કભના પરિમાણમાં પાંચ જન અને એક એજનના પાંત્રીસ એકસઠિયા ભાગ પરિધિ લાવવાની રીતથી પરિચયમાં સત્તર જન તથા એક યોજનના આડત્રીસ એકસઠિયા ભાગ ૧૭ ૬ થાય છે. પરંતુ અહીંયાં પૂરા અઢાર એજન વ્યવહારનયના મતાનુસાર વિવક્ષિત કરેલ છે. પૂર્વોક્ત સર્વબાહ્યમંડળનું પરિરયપરિમાણ જે ૩૧૮૩૧૫ ત્રણ લાખ અઢાર હજાર ત્રણસો પંદર થાય છે તેમાંથી અઢાર જન વિશેષિત
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧