________________
પ્રથમ પ્રાકૃત કા સાતવાં પ્રાકૃતપ્રાભૃત
સાતમા પ્રાભૃતપ્રાભૃતને પ્રારંભટીકાર્ય -છ પ્રાભૂતપ્રાભૃતમાં મંડળમાં સૂર્યને સંચારની વ્યવસ્થા તથા એ એ મંડળમાં થતા રાત દિંવસના વ્યવસ્થા કહેવામાં આવી ગઈ છે. હવે આ સાતમાં પ્રાભૃતપ્રાભૃતમાં (મેઢાનાં સંસ્થિતિ) એ કથનના સંબંધમાં જે અર્થાધિકાર પૂર્વમાં કહેલ છે એ વિષય વિષયક પ્રશ્નસૂત્રને ઉપસ્થિત કરીને સૂત્રકાર કથન કરે છે. (an હું તે ૪૪iા ૩દિર રિ વણઝા) હે ભગવન આપના મતથી મંડલેના સંસ્થાનની વ્યવસ્થા કઈ રીતે કહેવામાં આવેલ છે? તે આપ મને કહે અર્થાત્ વીતરાગી અને સર્વજ્ઞ એવા ગુરૂના મુખેથી મંડળમાં સૂર્યની સંચરણ વ્યવસ્થા તથા અહોરાત્રિના વિષયની વ્યવસ્થાને સારી રીતે જાણી લઈને કુશાગ્ર બુદ્ધિવાળા અને સુશીલ શિષ્ય ગૌતમસ્વામી પિતાના ગુરૂ મહવીરસ્વામીને ફરીથી નમ્ર ભાવે પૂછે છે કે- હે ભગવન મારે બીજુ પણ કેટલુંક પૂછવાનું છે. તે આ પ્રમાણે છે. હે ભગવન આપના મતથી મંડળની સંસ્થિતિ એટલે કે મંડળની વ્યવસ્થા કે જે સર્વબાહ્યમંડળની અવધી કરીને સર્વાભ્યાર મંડળના અંતપર્યન્તના એકસો ચર્યાશી મંડળ થાય છે તેની સંસ્થાન વ્યવસ્થા કેવી કહેલ છે? તે હે ભગવન આપ કહો. આ રીતે ગૌતમસ્વામીએ પ્રશ્ન ઉપસ્થિત કરવાથી શિષ્યવત્સલ ભગવાન આ વિષયમાં અન્યતીર્થિની એ જ પરમત રૂપી પ્રતિપત્તિ બતાવે છે. (ત હજુ રૂHTો અટ્ટ વરીયો guત્તાશો) એ પરમતવાદીની મિથ્યાભાવપ્રદર્શક પ્રતિપત્તિમાં આ આઠ પ્રતિપત્તિ ઉલ્લેખનીય કહેલ છે. અર્થાત્ મંડળ સંસ્થિતિના વિષયમાં આ વક્ષ્યમાણ સ્વરૂપવાલી પરમતવાદીની આઠ પ્રકારની પ્રતિપત્તિ અર્થાત્ અન્યમતાવલંબીના મતને બંધ કરાવવાવાળી તથા વસ્તુના તત્વને જાણવામાં માર્ગનું નિદર્શન કરવાવાળી મતાન્તર રૂપ પ્રતિપત્તિ કહેલ છે જે આ પ્રમાણે છે- (ત્તળ જે ઘરમાસ) એમાં કોઈ એક આ પ્રમાણે પિતાના મતના વિષયમાં કહે છે. અર્થાત્ એ મતારવાદીમાં કોઈ એક એટલે કે પ્રથમ તીર્થાન્તરીય આ હવે પછી કહે, વામાં આવનાર સ્વરૂપવાળા પિતાના મતનું કથન કરે છે જેમ કે-(11 સત્રા વિ મંત્રા સમવસરંડાળસંચિા પvળા) એ બધા મંડળવત્તા સમચતુરસ સંસ્થાનસંસ્થિત કહેલ
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૭૧