________________
વીતરાગ ભગવાન તેને ઉત્તર આપતાં કહે છે કે-હે નિર્મલ બુદ્ધિ સરલ હદયવાળા શિષ્ય ! આ પ્રમાણેના તત્વને જાણવા માટે તેનું કારણ કહું છું તે સાંભળો.
આ જંબુદ્વીપ છે તેનું વર્ણન જંબુદ્વીપપ્રજ્ઞપ્તિ સૂત્રમાંથી જાણી લેવું. (તાઓ નયા ગં सूरिए सव्वभंतरं मंडलं उवसंकमित्ता चारं चरइ तया णं उत्तमकट्ठपत्ते उक्कोसए अद्वारसमुहुत्ते વિણે મવરૂ ના ટુવાલમુત્તા ર્ફ મર્ફી) તેમાં જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળમાં ઉપક્રમણ કરીને ગતિ કરે છે ત્યારે પરમ પ્રકર્ષ પ્રાપ્ત ઉત્કૃષ્ટથી અઢાર મુહૂર્તને દિવસ થાય છે તથા જઘન્યા બાર મુહૂર્તની રાત્રી થાય છે, સર્વ દ્વીપમાં ઉત્તમ જંબુદ્વીપ નામના દ્વીપમાં સંચરણ કરતા સૂર્ય ત્યાં આવીને જ્યારે એક ચોરાશી મંડળમાં વિચરણ કરતા કરતા જ્યારે સર્વાભ્યન્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને એટલે કે એ મંડળમાં જઈને ગતિ કરે છે, ત્યારે એ સમયે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત ઉત્તર દિશામાં રહીને મિથુન રાશિના છેલા અહોરાત્રમાં ઉત્તરાયણના સમાપ્તિકાળમાં અને દક્ષિણાયનના પ્રારંભ કાળમાં સૂર્ય રહે છે ત્યારે ઉત્કર્ષ એટલે કે સર્વાધિક-સૌથી મોટો છત્રીસ ઘડીવાળે અઢાર મુહૂર્તને દિવસ હોય છે. તથા જધન્યા સૌથી અલ્પ નામ નાનામાં નાની ચોવીસ ઘડીથી યુક્ત બાર મુહૂર્તની રાત્રી હોય છે. તેમ કહેવામાં આવેલ छ. (से णिक्खममाणे सूरिए णवं संवच्छरं अयमाणे पढमंसि अहोरत्तंसि अभितराणतरं મંg૪ ૩યસંક્રમિત્તા જાઉં નવું) નિષ્ક્રમણ કરતે સૂર્ય નવા સંવત્સરને પ્રવર્તાવતા પહેલા અહેરાત્રમાં અત્યંતરની પછીના મંડળમાં પ્રવેશ કરીને એ મંડળમાંથી બહાર જતા સૂર્ય નવા અયનને પ્રારંભ કરતો નવા સંવત્સરના પહેલા અહેરાત્રમાં સભ્યન્તર મંડળની પછીના બહારના બીજા મંડળમાં એટલે કે કન્ત અહોરાત્ર મંડળમાં ઉપસંક્રમણ કરીને અથત એ મંડલાન્તમાં જઈને સૂર્ય ગતિ કરે છે. તેમ કહેલ છે, (તારો તથા nિ
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર: ૧