________________
| (વરું વીર્વ ર૬) ઈત્યાદિ સિદ્ધાંતના સંબંધમાં કહે છે કે અપાઈ એટલે જેને અર્ધ ભાગ ન હોય તે અપાઈ અર્થાત્ અર્ધા ભાગથી રહિત એટલે કે કેવળ અર્ધા જ ખૂ. દ્વીપ માત્રને અથવા અ લવ સમુદ્રને આલેખિત અર્થાત્ મથિત કરીને સૂર્ય ત્યાં પોતાની ગતિ કરતો દષ્ટિગોચર થાય છે. (તે છવ મારંa) એ અન્યમતવાદિયે નિમ્નક્ત પ્રકારથી ४ छ-(जण गं सूरिए सव्वभतरं मंडलं उबसंकमित्ता चरं चरइ तया णं अवड्ढं जंबुई व વુિં લોહત્તા વાર જર) જ્યારે સૂર્ય સભ્યન્તર મંડળનું ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે અર્ધા જંબુદ્વીપનું અવગાહન કરીને ગતિ કરે છે. કહેવાનો અભિપ્રાય એ છે કે-એકસો ચર્યાશી મંડળમાં ભ્રમણ કરતાં કરતાં જ્યારે સૂર્ય સર્વાયત્તર મંડળમાં ઉપસંક્રમણ કરીને અર્થાત્ સર્વાભ્યન્તર મંડળીને પ્રાપ્ત કરીને ગતિ કરે છે ત્યારે કેવળ જંબુદ્વીપના અર્ધા ભાગનું અવગાહન કરીને ગતિ કરતો દશ્યમાન થાય છે. (તથા નં ૩ત્તમ कट्ठपत्ते उकोसए अद्वारसमुहुत्ते दिवसे भवइ जहणिया दुवालसमुहुत्ता राई भवइ) त्यारे ઉત્તમ કાણા પ્રાપ્ત એટલે કે ઉત્કૃષ્ટવાળે અઢાર મુહૂર્તને દિવસ થાય છે. તથા જઘન્યા સૌથી નાની બાર મુહૂર્તની રાત હોય છે. અર્થાત્ જબૂદ્વીપના અર્ધા ભાગની અવગાહન સમયમાં પરમ પ્રકર્ષ પ્રાપ્ત એટલે કે મિથુન સંક્રાંતિ મંડળમાં પ્રવેશ કરીને ઉત્તર દિશાના અંતમાં અર્થાત્ ઉત્તરાયણના અંત ભાગમાં ઉકર્ષ એટલે કે મોટામાં મોટો ૧૮ અઢાર મુહર્ત પ્રમાણુવાળ છત્રીસ ઘડીનો દિવસ હોય છે, તથા સર્વજઘન્યા - સૌથી નાની બાર મુહૂર્ત પ્રમાણવાળી ચોવીસ ઘડીની રાત્રી હોય છે.
(gવું વરાહ વિ) આજ પ્રમાણે સર્વબાહ્યમંડલના સંબંધમાં પણ સમજી લેવું અર્થાત્ પૂર્વોક્ત ભાવનાવાળા કથનથી સર્વબાહ્યમંડળના સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત્ જેવી રીતે સર્વાભ્યન્તરમંડળ ભ્રમણ કાળમાં અઢાર મુહૂર્તનો દિવસ અને બાર મુહૂર્તની ૨ાત્રી કહેવામાં આવી છે. એ જ પ્રમાણે સર્વ બાહ્યમંડળમાં ભ્રમણ કરતી વખતે અઢાર મુહૂર્તની રાત તથા બાર મુહૂર્તને દિવસ હોય છે. એ પ્રમાણેની ભાવના સમજી લેવી. (જીવ) વિશેષતા એ છે કે-(બસ સ્ટવMag૪) લવણુ સમુદ્રને અધ ભાગને છોડીને
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
પર