________________
સર્વ જઘન્ય એટલે કે સર્વથી નાનું રાત્રીમાન વીસ ઘડી પ્રમાણવાળું હોય છે, તેવું વોત્તીસં ગોળ gā praઉં વાઇસર્ચ) આજ પ્રમાણે એક ચોત્રીસ એજનના પ્રમાણ વિષે અને એક પાંત્રીસ એજનના પ્રમાણ સંબંધમાં પણ સમજી લેવું. અર્થાત્ આ પૂર્વોક્ત પ્રકારના કથનાનુસાર એસે ત્રીસ એજનના સંબંધમાં એટલે કે એકસોતેત્રીસ
જન પ્રમાણવાળા મંડળ બ્રમણના પક્ષમાં જે પ્રમાણે દિવસ રાત્રીની વ્યવસ્થા પ્રગટ કરવામાં આવી ગઈ છે. એ જ પ્રમાણે એક ચેત્રીસની સંખ્યાના પરિમાણવાળા મંડળના પરિમાણ ક્ષેત્રમાં પણ સમજી લેવું. તેવી જ રીતે એક પાત્રીસ જન પરિમાણવાળા મંડળના પરિભ્રમણ ક્ષેત્રમાં પણ એજ પ્રમાણેની દિવસરાતની વ્યવસ્થા સમજવી જોઈએ. અર્થાતુ સર્વાભ્યન્તર મંડળમાં દિનમાન પરમ અધિક પ્રમાણવાળે તથા સર્વબાહ્યમંડળમાં રાત્રીમાન અધિક પ્રમાણવાળું હોય છે, (Tળતીને વિ ઇવં ન માળિયદાં) એકસો પાંત્રીસ
જનની અવગાહના ક્ષેત્રના પક્ષમાં પણ સૂર્ય સભ્યન્તરમંડળમાં આવે ત્યારે દિનમાન પરમકૃષ્ટ અર્થાત્ અઢાર મુહર્ત પ્રમાણુવાળ હોય છે. તથા રાત્રિમાન પરમ નાનું એટલે કે બાર મુહૂર્તનું હોય છે. અને જ્યારે સૂર્ય સર્વબાહ્યમંડળમાં આવે ત્યારે દિનમાન પરમ નાનું બાર મુહૂર્ત પ્રમાણવાળું હોય છે, તથા રાત્રીમાન પરમ વધારે અઢાર મુહૂર્તાનું હોય છે. એ પ્રમાણેની ભાવના કરીને સમજી લેવું આજ પ્રકારે ભાવના કરવા (માળિબં) આ પદથી સૂત્રકાર નિર્દેશ કરે છે. (તરથ ને તે માસ તારો સારું વીર્વ વા સE વા ઘોઘાહિત્તા સૂર વારં વર) તેઓમાં જેઓ એવું કહે છે કે અપાઈ દ્વીપ અને સમુદ્રોનું અવગાહન કરીને સૂર્ય ગતિ કરે છે. તેમના કહેવાનો અભિપ્રાય એ છે કે એ અન્ય મતવાદિમાં પ્રતિપત્તીના જુદાપણાની વિચારણામાં સૂર્યન સંચરણ અર્થાત ભ્રમણ ક્ષેત્રના સંબંધમાં અન્યમતવાદીઓ અહીં પ્રતિપાદ્યામાન વિષયના સંબંધમાં બધા પિતાપિતાના મતનું જ રામર્થન કરે છે. તેઓ બીજાના મતને અર્થાત્ અભિપ્રાયને પિતાની દૃષ્ટિકોણમાં લાવ્યા વગર જ અર્ધાલપ ભાગને જ સિદ્ધાંત વિષયમાં લાવીને પ્રકાશિત કરે છે,
શ્રી સુર્યપ્રજ્ઞતિ સૂત્રઃ ૧
૫૧