________________
નિમાન અઢાર મુહૂર્તનુ હોય છે. અને રાત્રીમાન જઘન્યા અર્થાત્ નાનામાં નાની ખાર મુદ્ભૂત પ્રમાણવાળી હાય છે. તથા જ્યારે સૂર્ય સ`બાહ્યમંડળનુ ઉપસ ક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે ત્યાં ઉત્તમકાષ્ઠા પ્રાપ્ત એટલે કે સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂર્તીની રાત્રી હાય છે તથા જધન્ય બાર મુહૂર્ત પ્રમાણવાળા નાનામાં નાના દિવસ થાય છે. (ો પુળ વમાğ) પૂર્વાંક્ત ચેલે પરમતવાદી ઉપરોક્ત રીતે પાતાને મત જણાવે છે. જ
(જ્ઞો પુળ ગમાનું) કોઈ એક પાંચમા અન્ય મતાવલમ્બી ચેાથા અન્ય મતવાદીના સિદ્ધાંતને સાંભળીને તે પેાતાના મતનું પ્રતિપાદન કરતાં આ પ્રમાણે કહેવા લાગ્યો (તાળો ાં નોયળસદસંહાં સેન્નીસ લોયસર્ચ ટ્રીય સમુદું યા બોદિત્તા ચાર વર્) એક હજાર એકસે તેવીસ યોજનના પ્રમાણવાળા દ્વીપ સમુદ્રોને વ્યાપ્ત કરીને સૂર્ય ગતિ કરે છે, અર્થાત્ સંચાર કરતા સૂર્ય સર્વાભ્યન્તરમ'ડળમાં ઉપસંક્રમણ કરીને ગતિ કરે છે, ત્યારે એક હજાર એકસે તેત્રીસ યોજન પ્રમાણના દ્વીપ સમુદ્રોને વ્યાપ્ત કરીને ગતિ કરે છે, ત્યારે ઉત્તમ કાષ્ટા પ્રાપ્ત અર્થાત્ સર્વોત્કૃષ્ટ અઢાર મુહૂત પ્રમાણના દિવસ હોય છે. તથા જન્ય સૌથી નાની ખાર મુહૂર્ત પ્રમાણવાળી રાત હોય છે. ત્યાં જ્યારે સબાહ્યમંડળનું ઉપસંક્રમણ કરીને સૂર્યાં ગતિ કરે છે ત્યારે ઉત્તમ કાષ્ઠા પ્રાપ્ત અર્થાત્ સત્કૃષ્ટ અઢાર મુહૂતની રાત હોય છે. અને ખાર મુહૂર્ત પ્રમાણુના જઘન્ય એટલે કે નાનામાં નાના દિવસ હોય છે. કોઈ દ્વીપ સમુદ્રનું અવગાહન કરતા નથી. કેવળ એક મંડળમાંથી ખીજા મ`ડળમાં સંચાર કરતા સૂર્ય દિવસરાત્રીની વ્યવસ્થા કરે છે, આ પાંચમા અન્ય મતવાદીના મતમાં કંઈક વિશેષતા જણાય છે. ઘણુ ખરૂ પહેલા મતવાદીના મતને મળતા જુલતે આ પાંચમા અન્યતીથિ કના મત છે, અર્થાત્ જ્યારે સૂર્ય સર્વાભ્યન્તરમ'ડળનું સક્રમણ કરીને ગતિ કરે છે. ત્યારે પણ તે કોઈ દ્વીપ કે સમુદ્રનું અવગાહન કરશ્તા નથી. તેા પછી બાકીના મંડળાના પરિભ્રમણ સમયે કેવી રીતે અવગાહન કરશે ? તથા જ્યારે સ`ખાહ્યમંડળનુ ઉપસંક્રમણ કરીને સૂર્ય ગતિ કરે છે, ત્યારે પણ કોઈ લઙ્ગસમુદ્રનું અવગાહન નથી કરતા
શ્રી સુર્યપ્રજ્ઞપ્તિ સૂત્ર : ૧
૪૮